જાફરાબાદના વઢેરા નજીક બે મોટર સાઇકલ અથડાતાં એકનું મોત નિપજ્યું

જાફરાબાદના વઢેરા નજીક બે મોટર સાઇકલ અથડાતાં એકનું મોત નિપજ્યું

maheshbaraiya@vatsalyanews.com 20-Feb-2019 08:33 AM 44

જાફરાબાદના વઢેરા નજીક બે મોટર સાઇકલ અથડાતાં એકનું મોત નિપજ્યુંત્રણ યુવકોને ગંભીર હાલતમાં સારવાર માટે મહુવા દવાખાને ખસેડાયાબે બાઇક વચ્ચે અકસ્માતની આ ઘટના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક બની હતી. સુત્ર....

જાફરાબાદ અમદાવાદ ના એસ.ટી.બસ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રોહીશા પાટિયા પાસે ગુલાટી મારી ગઈ

જાફરાબાદ અમદાવાદ ના એસ.ટી.બસ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રોહીશા પાટિયા પાસે ગુલાટી મારી ગઈ

maheshbaraiya@vatsalyanews.com 20-Feb-2019 08:10 AM 41

બેકિંગ ન્યુઝ..... જાફરાબાદજાફરાબાદ અમદાવાદ ના એસ.ટી.બસ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રોહીશા પાટિયા પાસે ગુલાટી મારી ગઈ- અમદાવાદ થી જાફરાબાદ જતી એસ.ટી બસની રોહિશાના પાટીયા નજીક ગુલાટી મારી- બસ ચાલક....

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 13 મા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન  થયું

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 13 મા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયું

maheshbaraiya@vatsalyanews.com 20-Feb-2019 08:07 AM 37

બેકિંગ ન્યુઝ. ...જાફરાબાદઅમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 13 મા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયું.સવંત 2075 મહસુંદ - પૂનમને મંગળવારના રોજ શ્રી બાબરકોટ ગામ સમસ્ત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનુ....

જાફરાબાદ મા ખારવા સમાજ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને શહિદ વિર જવાનો ને કેન્ડલ માર્ચ દ્વારા શ્રધ્ધાંજલિ આપી હતી

maheshbaraiya@vatsalyanews.com 17-Feb-2019 11:33 AM 37

બેકિંગ ન્યુઝ.... જાફરાબાદજમ્મુ કાશ્મીર લશ્કરી જવાનો પર થયેલા દેશના સૌથી મોટા આતંકી હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યું છે આતંકી હુમલામાં શહિદ થયેલા વિર જવાનો ને ઠેર ઠેર શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને ત....

દર 15 દિવસે વિકાસલક્ષી કામોના  ખાત મુહરત કરતી અમરેલી જીલ્લાની જાફરાબાદ તાલુકાની એક માત્ર બાબરકોટ ગ્રામ પંચાયત

દર 15 દિવસે વિકાસલક્ષી કામોના ખાત મુહરત કરતી અમરેલી જીલ્લાની જાફરાબાદ તાલુકાની એક માત્ર બાબરકોટ ગ્રામ પંચાયત

maheshbaraiya@vatsalyanews.com 12-Feb-2019 10:12 PM 132

બેકિંગ ન્યુઝ...... જાફરાબાદદર 15 દિવસે વિકાસલક્ષી કામોના ખાત મુહરત કરતી અમરેલી જીલ્લાની જાફરાબાદ તાલુકાની એક માત્ર બાબરકોટ ગ્રામ પંચાયતજાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિકાસ .....વિકાસ.....માત્ર વિકાસ .....

જાફરાબાદના દરિયાકાંઠે લાંગરેલી બોટ બ્લાસ્ટ સાથે સળગી ઉઠી, મોટી દુર્ઘટનાં ટળી

જાફરાબાદના દરિયાકાંઠે લાંગરેલી બોટ બ્લાસ્ટ સાથે સળગી ઉઠી, મોટી દુર્ઘટનાં ટળી

maheshbaraiya@vatsalyanews.com 11-Feb-2019 06:04 AM 47

બેકિંગ ન્યુઝ........ જાફરાબાદજાફરાબાદના દરિયાકાંઠે લાંગરેલી બોટ બ્લાસ્ટ સાથે સળગી ઉઠી, મોટી દુર્ઘટનાં ટળીજાફરાબાદમા રહેતા સાદિક ઇબ્રાહીમભાઇ અંગરીયા તેમના પરિવાર સાથે પોતાની ગરીબ નવાઝ બોટ લઇને દરિયાકાં....

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિકાસની પ્રક્રિયા ખૂબ જ ઝડપી ચાલી રહી છે

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિકાસની પ્રક્રિયા ખૂબ જ ઝડપી ચાલી રહી છે

maheshbaraiya@vatsalyanews.com 04-Feb-2019 04:01 PM 41

બેકીંગ ન્યુઝ... જાફરાબાદ.અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિકાસની પ્રક્રિયા ખૂબ જ ઝડપી ચાલી રહી છે15 દિવસની અંદર વોર્ડ નંબર 1 મા આવેલ તમામ ગલીઓમાં બ્લોક પેવિંગ રોડ પુર્ણ કર્યાં બાદ તુરંત....

આજરોજ ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી ટ્રસ્ટ દ્વારા ૨૪મો સર્વજ્ઞાતિનો સમુહલગ્ન યોજાયો હતો

આજરોજ ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી ટ્રસ્ટ દ્વારા ૨૪મો સર્વજ્ઞાતિનો સમુહલગ્ન યોજાયો હતો

maheshbaraiya@vatsalyanews.com 27-Jan-2019 09:59 PM 90

બેકિંગ ન્યુઝ.... રાજુલાઆજરોજ ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી ટ્રસ્ટ દ્વારા ૨૪મો સર્વજ્ઞાતિનો સમુહલગ્ન યોજાયો હતો જેમાં ૪૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ તકે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો.જેમાં બગ....

કડીયાળીમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

કડીયાળીમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

vatsalyanews@gmail.com 27-Jan-2019 07:50 PM 45

આગામી ૭૦માં પ્રજાસત્તાક પર્વની જાફરાબાદ તાલુકા કક્ષાની ઉજવણી કડીયાળી ગામ મુકામે કરવામાં આવશે .મામલતદારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે .આ પ્રસંગે પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક ....

  કડીયાળીમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

કડીયાળીમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

maheshbaraiya@vatsalyanews.com 27-Jan-2019 09:52 AM 62

બેકીંગ.ન્યુઝ જાફરાબાદ. કડીયાળીમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીઆગામી ૭૦માં પ્રજાસત્તાક પર્વની જાફરાબાદ તાલુકા કક્ષાની ઉજવણી કડીયાળી ગામ મુકામે કરવામાં આવશે .મામલતદારના અધ્યક્ષસ્થાને કાર્ય....