સાબરકાંઠાના ઈડર ખાતેના ગંભીરપુરા ડુંગર ઉપરથી શરીરથી માથું અલગ કરી હત્યાનો મામલો સામે આવ્યો છે

સાબરકાંઠાના ઈડર ખાતેના ગંભીરપુરા ડુંગર ઉપરથી શરીરથી માથું અલગ કરી હત્યાનો મામલો સામે આવ્યો છે

dineshkadiya@vatsalyanews.com 19-Feb-2019 12:28 AM 72

સાબરકાંઠાઇડર ગંભીરપુરા ઘાટી વિસ્તારમાં 27 વર્ષીય યુવાનની લાશ મળી આવીશરીરથી માથુ અલગ મૃતદેહ મળી આવ્યો ઘટના સામે આવી મળતી માહિતી મુજબ મૃતક ઇડર નો રહેવાસી અને સીઆરપીએફ માં ફરજ બજાવતો હતો જ્યાં રાજીનામું ....

હિંમતનગર સથવારા કડિયા સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

dineshkadiya@vatsalyanews.com 17-Feb-2019 03:40 PM 79

હિંમતનગર સથવારા કડિયા સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવીસાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હડીયોલ પુલ છાપરીયા વિસ્તાર ખાતે વિશ્વકર્મા પુત્ર સથવારા કડિયા સમાજ હિંમતનગર દ્વારા ભગવાન શ્રી વિ....

 કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને નાગરિક બેંકના ડિરેક્ટર મૌલેશ ભાઈ સોની નુ આકસ્મિક નિધન

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને નાગરિક બેંકના ડિરેક્ટર મૌલેશ ભાઈ સોની નુ આકસ્મિક નિધન

dineshkadiya@vatsalyanews.com 14-Feb-2019 06:50 PM 101

હિંમતનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને નાગરિક બેંકના ડિરેક્ટર આકસ્મિક નિધન થતાં શહેરમાં ઘેરા શોકની લાગણીગરીબોના મશીહા ગણાતા અને ગરીબોના પ્રશ્નો માટે તત્પર રહી ગરીબોના હકની લડાઈ લડતા મૌલેશ સોનીની અં....

હિંમતનગરના ધોરણ સાતમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસ ઘરે પરત ના ફરતા પરિવાર ચિંતામાં મૂકાઈ ગયા હતા

dineshkadiya@vatsalyanews.com 14-Feb-2019 12:47 AM 105

હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ ખાતે રહેતા ધોરણ ૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસ થી ઘરે ના પહોચતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતાસાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગાયત્રી મંદિર રોડ નજીક રહેતા ધોરણ સાત....

સાબરકાંઠા: હિંમતનગર ખાતે મારો પરિવાર ભાજપ પરિવાર નો પ્રારંભ જિલ્લા પ્રમુખ શ્રી ના નિવાસસ્થાનેથી કરવામાં આવ્યો

સાબરકાંઠા: હિંમતનગર ખાતે મારો પરિવાર ભાજપ પરિવાર નો પ્રારંભ જિલ્લા પ્રમુખ શ્રી ના નિવાસસ્થાનેથી કરવામાં આવ્યો

dineshkadiya@vatsalyanews.com 12-Feb-2019 06:26 PM 57

હિંમતનગર ખાતે મારો પરિવાર ભાજપ પરિવાર નો પ્રારંભસાબરકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા આજથી મારો પરિવાર ભાજપ પરિવાર પ્રારંભ મારો પરિવાર ભાજપ પરિવાર અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જે.ડી. પટેલ ના નિવાસ્થાને જ....

હિંમતનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિંમતનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

dineshkadiya@vatsalyanews.com 12-Feb-2019 05:51 PM 62

સાબરકાંઠા એ એચ પી દ્વારા ડૉ. વણીકર ભવન મામલે સાબરકાંઠા કલેકટરશ્રીને હિંમતનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું__________________________________________________સાબરકાંઠા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ....

અરવલ્લી જિલ્લામાં મેઘરજ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ

અરવલ્લી જિલ્લામાં મેઘરજ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ

dineshkadiya@vatsalyanews.com 12-Feb-2019 03:54 PM 39

અરવલ્લી જીલ્લાના મેઘરજ ખાતે જીલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર યોજાઇનાયબ પશુપાલન નિયામક અરવલ્લી જીલ્લા પંચાયત અને પશુદવાખાના મેઘરજ ના સંયુક્ત ઉપક્રમે મેઘરજ ના જલારામ મંદિર ખાતે પશુપાલન શિક્ષણ શિબિર ય....

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ૧૩ જેટલા પી.આઈ તથા પી.એસ.આઇ અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ૧૩ જેટલા પી.આઈ તથા પી.એસ.આઇ અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી

dineshkadiya@vatsalyanews.com 07-Feb-2019 09:48 PM 77

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી જિલ્લા પોલીસ વડા ચૈતન્ય મંડલીક સાહેબ દ્વારા આજરોજ જાહેર હિતને ધ્યાને રાખી જિલ્લાના કુલ ૧૩ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ....

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન હોદ્દાનો દુરુપયોગ કરતા અટકાવવા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન હોદ્દાનો દુરુપયોગ કરતા અટકાવવા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત

dineshkadiya@vatsalyanews.com 06-Feb-2019 10:00 PM 92

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકા પંચાયત ના ન્યાય સમીતી ના પૂવઁ ચેરમેન હોદ્દો નો દુરઉપયોગ કરતા અટકાવવા રજુઆત..મેઘરજ નગર માં ચચાઁ નો વિષય. ખરેખર સામાજિક ન્યાય સમીતી નો ચેરમેન કોણ?મેધરજ તાલુકા પંચાયત ના માં....

હિંમતનગર ખાતે ભાજપ દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકસભા સિટની સંકલન બેઠક યોજાઈ

હિંમતનગર ખાતે ભાજપ દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકસભા સિટની સંકલન બેઠક યોજાઈ

dineshkadiya@vatsalyanews.com 06-Feb-2019 05:27 PM 61

હિંમતનગર ખાતે ભાજપ દ્વારાસાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના લોકસભા સીટની સંકલન બેઠક યોજાઈ“ભારત કે મન કી બાત” અભિયાનના રથનો પ્રારંભ કરાયોહિંમતનગરઆગામી લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પક્ષ દ્વારા વિ....