હાલોલ નગરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા

હાલોલ નગરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા

dadhiabdulkadari@vatsalyanews.com 20-Feb-2019 02:29 PM 588

પંચમહાલ.હાલોલરિપોર્ટર. કાદિરદાઢીહાલોલ નગરમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ૪ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.ચોક્કસ બાતમીના આધારે હાલોલ પોલીસે છાપો મારતા પાના પત્તાનો હારજીત નો....

હાલોલ તાલુકા પંચાયત અધિક ઇજનેર લાંચ લેતા એસીબીના છટકામા ઝડપાયા. જાણો વધુ.

હાલોલ તાલુકા પંચાયત અધિક ઇજનેર લાંચ લેતા એસીબીના છટકામા ઝડપાયા. જાણો વધુ.

dadhiabdulkadari@vatsalyanews.com 19-Feb-2019 09:15 PM 344

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીહાલોલ તાલુકા પંચાયતમાં બાંધકામ ખાતામાં અધિક મદદનિશ ઈજનેર તરીકે ફરજ બજાવતા અધિકારી રૂ.૩૦,હજાર લાંચ લેતા લાંચ રૂશ્વત ખાતાના અધિકારી સાથે રંગેહાથ ઝડપાતા હાલોલ તાલુકા પંચા....

પાવાગઢ મહાકાળી મેક્ષી એસોસિએશન તથા ગ્રામજનો દ્વારા એક વિશાળ રલી યોજી શહીદોને શ્રધાંજલી આપી

પાવાગઢ મહાકાળી મેક્ષી એસોસિએશન તથા ગ્રામજનો દ્વારા એક વિશાળ રલી યોજી શહીદોને શ્રધાંજલી આપી

dadhiabdulkadari@vatsalyanews.com 19-Feb-2019 11:47 AM 126

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીકશ્મીરના પુલવામામાં થયેલા વીર શહીદોની યાદમાં પાવાગઢ થી હાલોલ સુધી એક વિશાળ મૌન રેલી યોજી શહીદોને શ્રધાંજલી આપી. સોમવારના રોજ પાવાગઢ ખાતે પાવાગઢ માંચી રૂટ પર ખાનગી વાહન....

હાલોલ તાલુકાના કંજરી ગામે કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

હાલોલ તાલુકાના કંજરી ગામે કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

dadhiabdulkadari@vatsalyanews.com 18-Feb-2019 09:16 PM 136

પંચમહાલ.હાલોલરિપોર્ટર. કાદિરદાઢીજમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના એક સાથે 44 જેટલા જવાન શહીદ થતાં દેશની સાથે સમગ્ર પંચમહાલ ના લોકો દ્વારા શહીદ જવાનોને શ્રધ્ધાજંલી આપવાના કાર્ય....

હાલોલ તાલુકાના કંજરી ગામમાં ભગવાન સ્વામિનારાયણ ની સપ્તાહનો પ્રારંભ

હાલોલ તાલુકાના કંજરી ગામમાં ભગવાન સ્વામિનારાયણ ની સપ્તાહનો પ્રારંભ

amirdeloliya@vatsalyanews.com 18-Feb-2019 04:06 PM 146

પંચમહાલ. હાલોલબ્યુરોચીફ. આમીર દેલોલીયારિપોર્ટર. કાદિરદાઢીહાલોલ તાલુકાના ના કંજરી ગામમાં આજથી પાંચદિવસ માટે ભગવાન સ્વામિનારાયણ ની સપ્તાહ રાખવામાં આવી છે જેમા વડતાલ પાસે આવેલા નિજ મંદિર મા સેવાપૂજા કરતા....

પંચમહાલ. નાની શામળદેવી ગામના નાગરિકો દ્વારા કેન્ડલ માર્ચ યોજી પુલવામામાં શહીદોને  શ્રધાંજલી આપી

પંચમહાલ. નાની શામળદેવી ગામના નાગરિકો દ્વારા કેન્ડલ માર્ચ યોજી પુલવામામાં શહીદોને શ્રધાંજલી આપી

dadhiabdulkadari@vatsalyanews.com 17-Feb-2019 11:46 PM 117

પંચમહાલ.હાલોલરિપોર્ટર.કાદિરદાઢીપંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામના નાગરિકો દ્વારા એક રેલી સ્વરૂપે કાશ્મીરમાં પુલવામા ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ૪૨ સીઆરપીએફ ના જવાનો ના માનમા શ્ર....

હાલોલમાં મુસ્લિમ પરિવારે લગ્નના વરઘોડામાં  આપી પુલવામાં શહિદોને શ્રધ્ધાજંલી

હાલોલમાં મુસ્લિમ પરિવારે લગ્નના વરઘોડામાં આપી પુલવામાં શહિદોને શ્રધ્ધાજંલી

dadhiabdulkadari@vatsalyanews.com 17-Feb-2019 05:26 PM 1660

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીકાશ્મીરના પુલવામામાં આંતકી હુમલામાં જવાનો શહીદ થયા પછી સમગ્ર દેશ આ શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે.હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે શહીદોના માનમાં અનેક મેરેજ સાદાઈથ....

હાલોલમાં હઝરત બાદશાહ બાવાના ૮૨માં ઉર્ષની ઉજવણી બે દિવસીય હર્ષોલ્લાસભેર કરવામાં આવી

dadhiabdulkadari@vatsalyanews.com 17-Feb-2019 03:45 PM 207

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢી હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા હઝરત બાદશાહ બાવાના 82માં ઉર્ષની ઉજવણી સતત બે દિવસથી પરંપરાગત રીતે આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી. બે દિવસીય ઉજવણીમાં હાલોલ,કાલોલ, ....

હાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુલવામાં શહીદોને શ્રદ્ધાંજલી અર્પી

હાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુલવામાં શહીદોને શ્રદ્ધાંજલી અર્પી

dadhiabdulkadari@vatsalyanews.com 16-Feb-2019 07:44 PM 82

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીહાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા આજરોજ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને કોંગ્રેસ ઓફીસ ખાતે શ્રધ્ધાંજલી આપવામાં આવી. હાલોલ કોંગ્રેસ સમિતિ દ્રાર....

હાલોલમાં તિરંગા સાથે કેન્ડલમાર્ચ યોજી પુલવામાં શહિદોને શ્રધ્ધાજંલી

હાલોલમાં તિરંગા સાથે કેન્ડલમાર્ચ યોજી પુલવામાં શહિદોને શ્રધ્ધાજંલી

dadhiabdulkadari@vatsalyanews.com 15-Feb-2019 09:34 PM 344

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીપુલવામાં થયેલા આંતકવાદી હુમલામાં પંચમહાલ જીલ્લામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હાલોલ ખાતે પણમોટી સંખ્યામાં નગરજનો કલરવ શાળાથી નીકળેલી કેન્ડલ માર્ચ યાત્રામાં જોડાયા હત....