ઉછીના પૈસાની લેતી દેતી બાબતે લોધીકાના પારડી ગામે ૪ પરિવારજનો ઉપર ૬ શખ્શોનો છરી-લાકડીથી હુમલો

ઉછીના પૈસાની લેતી દેતી બાબતે લોધીકાના પારડી ગામે ૪ પરિવારજનો ઉપર ૬ શખ્શોનો છરી-લાકડીથી હુમલો

kashyapjoshi@vatsalyanews.com 01-Jan-2019 12:41 PM 77

રાજકોટ તા.૧ શાપર વેરાવળ નજીકના અને લોધિકા તાલુકાના પારડી ગામે ગઈકાલે ઉછીના આપેલા પૈસા બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોય તેમ ૬ શખ્શોએ એક જ પરિવારના એક મહિલા, અને યુવતી સહીત ૪ પર....

1