વિજાપુર પિલવાઇ ગામે શહીદો ના પરિવાર જન માટે રેલી કાઢી ફાળો ઉઘરાવી શાળા મા જમા કરાવ્યા માલોસણ મા કેન્ડલ માર્ચ કરી

વિજાપુર પિલવાઇ ગામે શહીદો ના પરિવાર જન માટે રેલી કાઢી ફાળો ઉઘરાવી શાળા મા જમા કરાવ્યા માલોસણ મા કેન્ડલ માર્ચ કરી

saiyedjibukhari@vatsalyanews.com 18-Feb-2019 06:57 PM 35

પૂલવામા થયેલા આંતકી હુમલા ના વિરોધ માંવિજાપુર ના માલોસણ ગામે કેન્ડલ માર્ચ અને પિલવાઇ ગામે શાળા ના બાળકો એ રેલી કાઢી ફાળો એકઠો કર્યોતા ૧૮/૦૨/૨૦૧૯ સોમવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર....

વિજાપુર પિલવાઇ (ફતેહપુરા) ગામે સત્તાવીસ ગોળ ચૌધરી સમાજ નો સમુહ લગ્ન યોજાયો

વિજાપુર પિલવાઇ (ફતેહપુરા) ગામે સત્તાવીસ ગોળ ચૌધરી સમાજ નો સમુહ લગ્ન યોજાયો

saiyedjibukhari@vatsalyanews.com 17-Feb-2019 06:09 PM 82

વિજાપુર ના પિલવાઇ ફતેહપુરા ગામે સત્તાવીસ ગોળ ચૌધરી સમાજ નો દ્વિતીય સમુહ લગ્નો યોજાયોવિજાપુર તા ૧૭/૦૨/૨૦૧૮ રવીવારસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર ના પિલવાઇ (ફતેહપુરા ) ગામે સત્તાવીસ ગોળ ચ....

વિજાપુર ના મુસ્લીમ સમાજે શહીદો ને શ્રદ્ધાંજલી આપતા કેન્ડલ માર્ચ નો કાર્યક્રમ કરી શહીદો અમર રહો ના નારા સાથે રેલી કાઢી

વિજાપુર ના મુસ્લીમ સમાજે શહીદો ને શ્રદ્ધાંજલી આપતા કેન્ડલ માર્ચ નો કાર્યક્રમ કરી શહીદો અમર રહો ના નારા સાથે રેલી કાઢી

saiyedjibukhari@vatsalyanews.com 16-Feb-2019 09:24 PM 137

વિજાપુર મુસ્લીમ સમાજે કેન્ડલ માર્ચ કરી શહીદો ને આપી શ્રદ્ધાંજલિવિજાપુર તા ૧૬/૦૨/૨૦૧૯ શનિવારસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )કાશ્મીર ના પૂલવામા ગામ મા વીર જવાનો ઉપર થયેલ હુમલા મા શહીદ થયેલ જવાનો ....

વિજાપુર વેપારી એસોસિએશન દ્વારા બજારો સ્વયંભુ બંધ પાળી શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યુ

વિજાપુર વેપારી એસોસિએશન દ્વારા બજારો સ્વયંભુ બંધ પાળી શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યુ

saiyedjibukhari@vatsalyanews.com 16-Feb-2019 03:25 PM 73

વિજાપુર ના વેપારીઓ સ્વાયંભુ બંધ પાળી શહીદો અમર રહો ના નારા લગાવી રેલી કાઢીતાલુકા ની વિવિધ શાળા ના બાળકો દ્વારા પ્રભાત ફેરી કાઢી શહીદો અમર રહો વંદે માતરમ નારા લગાવી શહેરના વિસ્તારોમાં ફરીબાર એસોસિએશન દ....

વિજાપુર મા શહીદો ને શ્રદ્ધાંજલી આપતા ભાજપ દ્વારા કેન્ડલ માર્ચ બાર એસોસિએશન દ્વારા શોક ઠરાવ નો કાર્યક્રમ યોજાયો

વિજાપુર મા શહીદો ને શ્રદ્ધાંજલી આપતા ભાજપ દ્વારા કેન્ડલ માર્ચ બાર એસોસિએશન દ્વારા શોક ઠરાવ નો કાર્યક્રમ યોજાયો

saiyedjibukhari@vatsalyanews.com 15-Feb-2019 08:47 PM 241

વિજાપુર ભાજપના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ કરી શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇબાર એસોસિએશન દ્વારા તાત્કાલીક મીટિંગ કરી શહીદો ને શ્રદ્ધાંજલિ સ્વરૂપ શોક ઠરાવ કરાયોવિજાપુર તા ૧૫/૦૨/૨૦૧૯ શુક્રવારસૈય....

મધ્ય પ્રદેશના રાજપાલ આનંદીબેને વિજાપુર ના પોતાના વતન ખરોડ ગામ ની મુલાકાત લઈ શાળા ઓ ના રૂમો નુ ઉદઘાટન કર્યું

મધ્ય પ્રદેશના રાજપાલ આનંદીબેને વિજાપુર ના પોતાના વતન ખરોડ ગામ ની મુલાકાત લઈ શાળા ઓ ના રૂમો નુ ઉદઘાટન કર્યું

saiyedjibukhari@vatsalyanews.com 13-Feb-2019 01:11 PM 105

મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે પોતાના વતન વિજાપુર ના ખરોડ ગામની મુલાકાતવિજાપુર તા ૧૩/૦૨/૨૦૧૯ બુધવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય નેમધ્ય પ્રદેશના રાજપાલ પુર્વ ગુજરાત ના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગ....

વિજાપુર ના હીરપુરા ગામે લીમડા ના ઝાડ માંથી પાણી નીકળવા ની અદભુત ઘટના જોવા લોકો ઉમટ્યા

વિજાપુર ના હીરપુરા ગામે લીમડા ના ઝાડ માંથી પાણી નીકળવા ની અદભુત ઘટના જોવા લોકો ઉમટ્યા

saiyedjibukhari@vatsalyanews.com 08-Feb-2019 05:14 PM 4004

વિજાપુર ના હીરપુરા ગામે લીમડા ના ઝાડ માંથી પાણી નીકળવા ની અદભુત ઘટના જોવા લોકો ઉમટ્યાવિજાપુર તા ૮/૦૨/૨૦૧૯ શુક્રવારસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર ના હીરપુરા ગામના કનુભાઇ પટેલ ના ખેતર મા....

વિજાપુર મા આવેલ હઝરત સુલતાન શાહ બાવા ની દરગાહ ખાતે ઉર્સ ની ઉજવણી કરાઇ

વિજાપુર મા આવેલ હઝરત સુલતાન શાહ બાવા ની દરગાહ ખાતે ઉર્સ ની ઉજવણી કરાઇ

saiyedjibukhari@vatsalyanews.com 06-Feb-2019 04:17 PM 118

વિજાપુર ના એકતા પ્રતીક સમાં હઝરત સુલતાન શાહ બાવા નો ઊર્સ ની ઉજવણી કરાઇગાદીપતિ અમીન અલી શાહ મલંગ દ્વારા કરાયુ સંદલ શરીફવિજાપુર તા ૬/૦૨/૨૦૧૯ બુધવારસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર મા ટાવર ....

વિજાપુર રેલ્વે સ્ટેશન મા ફિલ્મ શુટીંગ જોવા માટે લોકોની ભીડ જામી

વિજાપુર રેલ્વે સ્ટેશન મા ફિલ્મ શુટીંગ જોવા માટે લોકોની ભીડ જામી

saiyedjibukhari@vatsalyanews.com 04-Feb-2019 05:30 PM 184

વિજાપુર રેલ્વે સ્ટેશન મા ફીલ્મ શુટિંગ જોવા લોકો ઉમટ્યાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ગામ વડનગર ના નામથી વિજાપુર રેલ્વે સ્ટેશન ફેરવાયુવિજાપુર તા ૪/૦૨/૨૦૧૯ સોમવારસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુરવિજા....

પ્રધાનમંત્રી ના હસ્તે શ્રીનગર થી એમ એન કોલેજ વિસનગર ખાતે સ્માર્ટ કલાસ નુ ડિજિટલ લોંચિંગ કરાયુ

પ્રધાનમંત્રી ના હસ્તે શ્રીનગર થી એમ એન કોલેજ વિસનગર ખાતે સ્માર્ટ કલાસ નુ ડિજિટલ લોંચિંગ કરાયુ

saiyedjibukhari@vatsalyanews.com 03-Feb-2019 05:43 PM 59

પ્રધાનમંત્રીશ્રીના હસ્તે શ્રીનગરથી એમ.એન. કોલેજ વિસનગર ખાતે સ્માર્ટ ક્લાસનું ડીજીટલ લોંચીગ કરાયું હતુંરાજ્યના શિક્ષણમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સ્માર્ટ ક્લાસ અને બોટની લેબોરેટરીનું ડીજીટલ લોચીંગ થયુંતા ૩....