મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોંગ્રેસ દ્વારા અશ્રુભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી...

મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોંગ્રેસ દ્વારા અશ્રુભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી...

indravadanpandya@vatsalyanews.com 16-Feb-2019 05:24 PM 64

મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોંગ્રેસ દ્વારા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગતરોજ તારીખ ૧૪/૦૨/૨૦૧૯ના રોજ જમ્મુ કાશ્મીરનાં પુલવામા વિસ્તારમાં CRPF ના જવાન....

લાખોનો મુદામાલ સાથે ત્રણ આરોપીઓ લુણાવાડા પોલીસ ઝડપી પાડ્યા

લાખોનો મુદામાલ સાથે ત્રણ આરોપીઓ લુણાવાડા પોલીસ ઝડપી પાડ્યા

vatsalyanews@gmail.com 13-Feb-2019 02:59 PM 38

આસિફ શેખ દ્વારાએક આઇસર ટેમ્પો તથા સ્વિફ્ટ ડિઝાયર ગાડી સાથે લાખોનો મુદામાલ સાથે ત્રણ આરોપીઓ લુણાવાડા પોલીસ ઝડપી પાડ્યા.મોડાસા લુણાવાડા હાઇવે રોડ ઉપરથી મળેલ બાતમી આધારે ચરકોસિયા નાકા પાસે પ્રસાર થતી એક ....

માસ્ટર ટ્રેનર તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાયો

માસ્ટર ટ્રેનર તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાયો

vatsalyanews@gmail.com 12-Feb-2019 06:39 PM 53

રિપોર્ટર, આસિફ શેખશાળા સલામતી સપ્તાહ-૨૦૧૯ ભાગ-૨ અંતર્ગત માસ્ટર ટ્રેનર તાલીમ કાર્યક્રમનો મહીસાગર જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડના હસ્તે શુભારંભ કરાયોરાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર ....

લુણાવાડા ખાતે નારી સંમેલન યોજાયું

લુણાવાડા ખાતે નારી સંમેલન યોજાયું

vatsalyanews@gmail.com 08-Feb-2019 10:33 PM 67

આસિફ શેખ દ્વારાલુણાવાડા ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને મહીસાગર જિલ્‍લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન યોજાયુંરાજ્યમાં ૨૭૦ નારી અદાલતો કાર્યરત છે અને ૬૦૦૦ મહિલાઓ નારી અદાલતો સાથે જોડાઇને રાજ્યમ....

શહેરી સમૃદ્ધિ ઉત્સવ યોજના અંતર્ગત રોજગાર ભરતી મેળા નું આયોજન કરવામાં આવ્યું

શહેરી સમૃદ્ધિ ઉત્સવ યોજના અંતર્ગત રોજગાર ભરતી મેળા નું આયોજન કરવામાં આવ્યું

vatsalyanews@gmail.com 08-Feb-2019 03:44 PM 52

આસિફ શેખ દ્વારાસરકારશ્રી ની પહેલી ફેબ્રુઆરી થી પંદર ફેબ્રુઆરી સુધી ચાલનાર શહેરી સમૃદ્ધિ ઉત્સવ યોજના અંતર્ગત લુણાવાડા નગરપાલિકા એન યુ એલ એમ તથા રાધા સ્વામી એજ્યુકેશન ઇન્સ્ટિટ તેમજ સી.એસ.સી ડિસ્ટ્રિક્ટ ....

મહિસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓનુ આંદોલન

મહિસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓનુ આંદોલન

vatsalyanews@gmail.com 06-Feb-2019 05:50 PM 41

આસીફ શેખ લુણાવાડા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગ દ્વારા આરોગ્ય વિભાગ હેઠલ પડતર પ્રશ્નો અંગે સરકાર માં રજુઆત કરવા છતાં સરકાર તરફથી કોઇ હકારાત્મક અભિગમ ન અપનાવતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગ....

૩૦મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરાયો

૩૦મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરાયો

vatsalyanews@gmail.com 04-Feb-2019 04:20 PM 36

મહીસાગર જિલ્લામાં એ.આર.ટી.ઓ કચેરી થી તા.૦૪ ફેબ્રુઆરી થી ૧૦ ફેબ્રુઆરી સુધી ૩૦મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરાયોરિપોર્ટર, આસિફ શેખભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી ....

મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માગણી સાથે ધરણાં કરી ને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માગણી સાથે ધરણાં કરી ને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

indravadanpandya@vatsalyanews.com 02-Jan-2019 06:38 PM 187

આજ રોજ મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય મથક લુણાવાડા ખાતે ધરણાં કરવામાં આવ્યાં હતાં. જેમાં ગુજરાત નાં મુખ્યમંત્રી સ્વીકાર્યું કે તેમની સરકાર માં મહેસુલ વિભાગ તેમજ પોલીસ વિભાગ માં ભષ્ટ્ર....

1