બે ઐતિહાસિક ગુરુદ્વારાના રૂ. ૧૦ કરોડના ખર્ચથી વિકાસ કામોનું લખપતના પ્રથમ પાતશાહી ગુરુદ્વારામાં કારસેવાથી ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શીખ ધર્મના આદ્યગુરુ ગુરુ નાનક દેવજીની જ્યાં સ્મૃતિઓ સચવાયેલી છે, એવા કચ્છના લખપતમાં આવેલા પ્રથમ પાતશાહી ગુરુદ્વારા ઉપરાંત તેમના પ્રથમ પાંચ શિષ્યો પૈકીના એક ભાઇશ્રી મોખમ....

1