ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિ.ના પરિણામમાં છબરડા સામે આવેદનપત્ર આપવામાં આવ્યું

dharmeshjethva@vatsalyanews.com 11-Feb-2019 04:09 PM 68

ધર્મેશ જેઠવા દ્વારાભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટીના પરિણામમાં છબરડા સામે આવેદનપત્ર આપવામાં આવ્યુંતાજેતરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલ વિવિધ પરિણામોમાં વિદ્યાર્થીઓને ગુ....

ઉનાના ભાચા ગામે મારુ કુંભાર જ્ઞાતિના 27માં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન

dharmeshjethva@vatsalyanews.com 10-Feb-2019 05:20 PM 159

ધર્મેશ જેઠવા દ્વારાઉના તાલુકાના ભાચા ગામે મારુ કુંભાર જ્ઞાતિના સમૂહ લગ્નનું ભવ્ય આયોજનઆજ રોજ વસંતપંચમીના શુભ દિવસે ઉના તાલુકાના ભાચા ગામે મારૂ કુંભાર જ્ઞાતી ના 27માં સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. સમૂહ ....

ગુજરાત એસ.ટી બસ સ્ટેન્ડ લેન્ડલાઈન ફોન નંબરો નું લિસ્ટ

ગુજરાત એસ.ટી બસ સ્ટેન્ડ લેન્ડલાઈન ફોન નંબરો નું લિસ્ટ

dharmeshjethva@vatsalyanews.com 10-Feb-2019 07:43 AM 363

ગુજરાતભરનાં તમામ એસટી બસ સ્ટેન્ડનાં લેન્ડલાઈન ફોન નંબરોનું લિસ્ટ, વધારેમાં વધારે શેયર કરજોવાત્સલ્ય ન્યૂઝ. કૉમ ની ઉપયોગી માહિતી વિભાગમાં અત્રે ગુજરાત ભરનાં તમામ એસટી બસ સ્ટેન્ડનાં લેન્ડલાઈન ફોન નંબરની ....

ઉના ચાણક્ય સ્કૂલના બાળકોએ વિશ્વ કૃમિ દિવસ નિમિત્તે નાટક યોજી સમાજને સુંદર સંદેશો આપ્યો......

dharmeshjethva@vatsalyanews.com 09-Feb-2019 10:31 PM 116

ચાણક્ય સ્કૂલના બાળકોએ વિશ્વ કૃમિ દિવસ નિમિત્તે સમાજના નાના બાળકો માટે કૃમિ રહિત કેમ્પ રાખવામા આવે તેનો એક નાટક દ્વારા ખુબ સુંદર સંદેશ આપ્યો હતોજેને આ ચાણક્ય સ્કૂલના બાળકો ને તૈયાર કરવા માટે પિન્કીબેન ....

દીવ- અમદાવાદ એસ.ટી ડ્રાઇવર ની 38 દારૂની બોટલ સાથે ઊના પોલીસે કરી ધરપકડ

dharmeshjethva@vatsalyanews.com 07-Feb-2019 03:34 PM 671

અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર દીવ તરફથી આવતી દીવ- અમદાવાદ એસ.ટી ડ્રાઇવર ની 38 દારૂની બોટલ સાથે કરી ધરપકડઆજરોજ એહમદ પુર માંડવી ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા જમાદાર એસ એચ પરમાર.ડી કે વાઢેર તેમજ અશપાક પંજા. દીવ....

ઉના-ગીર ગઢડા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે જન આક્રોશ રેલી: આવેદન અપાયુ

dharmeshjethva@vatsalyanews.com 07-Feb-2019 12:35 PM 110

આજ રોજ ઉના તેમજ ગીર ગઢડા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જન આક્રોશ રેલી નું આયોજન કરવામાં આવ્યું..ઉના સરકીટ હાઉસ ખાતેથી પ્રાંત કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન ....

રજવાડી ખીચડી બનાવીને કરો ઘરના લોકોને ખુશ, ખાવાની પડી જશે મજા

રજવાડી ખીચડી બનાવીને કરો ઘરના લોકોને ખુશ, ખાવાની પડી જશે મજા

dharmeshjethva@vatsalyanews.com 06-Feb-2019 09:11 PM 45

રજવાડી ખીચડી બનાવીને કરો ઘરના લોકોને ખુશ, ખાવાની પડી જશે મજાખાસ કરીને ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે એમા પણ જો ખીચડી મળે એટલે મજા પડી જાય. તો તમે અવારનવાર ઘરે ખીચડી બનાવતા હશો. પરંતુ આજે અમે તમારા માટે ....

ઉના પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી

ઉના પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી

dharmeshjethva@vatsalyanews.com 04-Feb-2019 10:02 PM 82

ઉના પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી અને ટ્રાફિક નિયમન ના ભંગ કરતા શહેરીજનોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવી ગુલાબના ફુલ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું

ઉના વેરાવળ રોડ ઉપર સામસામે બાઇક અથડાઈ બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત....

dharmeshjethva@vatsalyanews.com 04-Feb-2019 09:50 PM 151

ઉના વેરાવળ રોડ ઉપર સામસામે બાઇક અથડાઈઉનાના ભીમપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઇ ભગવાનભાઈ ચૌહાણ પોતાના પત્ની ની દવા લઈ ઘરે જતા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવેલ મોટરસાયકલ સામ સામે અથડાતા દિનેશભાઈ ચૌહાણ ઉમ....

 ગિર સોમનાથના ઉનાના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રની મહેતા હોસ્પિટલમાં દર્દીના સગા સાથે મારામારી.....

ગિર સોમનાથના ઉનાના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રની મહેતા હોસ્પિટલમાં દર્દીના સગા સાથે મારામારી.....

dharmeshjethva@vatsalyanews.com 30-Jan-2019 03:55 PM 851

બનાવની હકીકત એવી છે કે વાહન અકસ્માતમાં ઇજા પામેલ મહેશ પીતામ્બર પરમાર ઉના સરકારી હોસ્પિટલમા હોય અને બંને પગમાં ફ્રેક્ચર થતાં તેઓને વધુ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવાનું કહેતા આ દર્દીને ઉનાની મ....