ધોરાજી ખાતે ભાજપનું ૩ લોકસભા બેઠકના ભાજપ અગ્રણીઓ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું.

ધોરાજી ખાતે ભાજપનું ૩ લોકસભા બેઠકના ભાજપ અગ્રણીઓ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું.

rashmingandhi@vatsalyanews.com 20-Feb-2019 07:15 PM 50

[તસવીર અહેવાલ રશમીન ગાંધી]પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ માથુર, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ધોરાજી ખાતે ભાજપના ૩ લોકસભા બેઠકના ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓનું સંમેલન બેઠક ભાજપના પભારી ઓમ ....

જામકંડોરણાના સાતોદડ વાવડીમાં ડીઝલ ચોરી કરતા ૨ શખ્શો ઝડપાયા.

જામકંડોરણાના સાતોદડ વાવડીમાં ડીઝલ ચોરી કરતા ૨ શખ્શો ઝડપાયા.

rashmingandhi@vatsalyanews.com 20-Feb-2019 05:12 PM 135

[અહેવાલ રશમીન ગાંધી]હોટેલમાં આઈ.ઓ.સી.ના ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા રૂરલ એસ.ઓ.જી ત્રાટકી અજીતસિંગ અને પ્રવિણસિંહ જાડેજાની ધરપકડ કરી. ૧૪.૯૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. જામકંડોરણાના સાતોદડ વાવડીમાં આઈ.ઓ....

ધોરાજીમાં કષ્ટભંજન દેવ મંદિરનું નિર્માણ. શુક્રવારથી ૩ દિવસ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ.

ધોરાજીમાં કષ્ટભંજન દેવ મંદિરનું નિર્માણ. શુક્રવારથી ૩ દિવસ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ.

rashmingandhi@vatsalyanews.com 20-Feb-2019 01:32 PM 266

[અહેવાલ રશમીન ગાંધી]ધોરાજીમાં માધવ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મૂર્તિપ્રતિષ્ઠા, શોભાયાત્રા, યજ્ઞ, મહાઆરતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા થશે. કેબિનેટમંત્રી શ્....

જામકંડોરણાના મેઘાવળ ગામે શાકોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.

જામકંડોરણાના મેઘાવળ ગામે શાકોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.

rashmingandhi@vatsalyanews.com 19-Feb-2019 08:30 PM 111

[તસવીર અહેવાલ રશમીન ગાંધી]જામકંડોરણા તાલુકાના મેઘાવડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ, ભાયાવદર તેમજ જૂનાગઢ દ્વારા ભવ્ય રીતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું....

ધોરાજીના મોટીમારડમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા.

ધોરાજીના મોટીમારડમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા.

rashmingandhi@vatsalyanews.com 19-Feb-2019 08:00 PM 134

[અહેવાલ રશમીન ગાંધી]પાંચ શખ્સો દારૂ પીધેલ હાલતમાં હતા અલગ ગુન્હો દાખલ કર્યો પાટણવાવ પી.એસ.આઈ વાય.બી રાણાએ પાડ્યો દરોડો. પાટણવાવ પોલીસ મથકના મોટીમારડ ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી ....

ઉપલેટાના બોમ્બ ધડાકા પ્રકરણમાં આરોપીના જામીન મંજૂર કરતી ધોરાજીની અદાલત.

ઉપલેટાના બોમ્બ ધડાકા પ્રકરણમાં આરોપીના જામીન મંજૂર કરતી ધોરાજીની અદાલત.

rashmingandhi@vatsalyanews.com 19-Feb-2019 07:26 PM 97

[અહેવાલ રશમીન ગાંધી]ઉપલેટાના બોમ્બ ધડાકા પ્રકરણમાં આરોપીના જામીન ધોરાજીની અદાલત દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ઉપલેટામાં સને. ૧૯૯૯માં ગાંધી ચોકમાં રતીભાઈ પાદરીયા નામના આગેવાનની ઓફિસમાં પાર્સલ બોમ્બથી ....

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ડી.એલ ભાષા દ્વારા આજરોજ કરોડોની ગ્રાન્ટના કામો કરવા માટે ધોરાજીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ડી.એલ ભાષા દ્વારા આજરોજ કરોડોની ગ્રાન્ટના કામો કરવા માટે ધોરાજીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

rashmingandhi@vatsalyanews.com 19-Feb-2019 05:16 PM 380

[તસવીર અહેવાલ રશમીન ગાંધી]ધોરાજીના નગરપાલિકા પ્રમુખ ડી.એલ ભાષા દ્વારા આજરોજ ધોરાજીના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવેલ હતું કે ધોરાજી નગરપાલિકામાં રોડ-રસ્તાના કામો માટે ૧૭....

જામકંડોરણામાં ભાગવત સપ્તાહની ગઈ કાલે કરાઈ પૂર્ણાહુતિ.

જામકંડોરણામાં ભાગવત સપ્તાહની ગઈ કાલે કરાઈ પૂર્ણાહુતિ.

rashmingandhi@vatsalyanews.com 19-Feb-2019 02:53 PM 29

[અહેવાલ રશમીન ગાંધી]જામકંડોરણામાં દાસી જીવણ સત્સંગ મંડળ દ્વારા શ્રી ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ સંગીત મય શૈલીમાં રસપાન કરાવેલ આ કથામાં આવ....

ધોરાજીના ફરેણી ગામે પૂ. જોગી સ્વામી જીવન - કવન ગ્રંથનું વિમોચન.

ધોરાજીના ફરેણી ગામે પૂ. જોગી સ્વામી જીવન - કવન ગ્રંથનું વિમોચન.

rashmingandhi@vatsalyanews.com 19-Feb-2019 02:42 PM 26

[અહેવાલ રશમીન ગાંધી]પૂ. શાસ્ત્રી સ્વામીના હસ્તે ગ્રંથના લેખક પુરુષોત્તમભાઈ ચોટલીયા સન્માન કરાયું. પૂ. જોગીસ્વામી જીવન કવન ગ્રંથનું વિમોચન સહજાનંદ સંસ્કારધામ ફરેણી ખાતે પૂ. શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામ....

 પોરબંદર જૂનાગઢ જામનગર લોકસભાની સીટના ભાજપના કાર્યકર્તા હોદ્દેદારોનું મહાસંમેલન યોજાશે.

પોરબંદર જૂનાગઢ જામનગર લોકસભાની સીટના ભાજપના કાર્યકર્તા હોદ્દેદારોનું મહાસંમેલન યોજાશે.

rashmingandhi@vatsalyanews.com 19-Feb-2019 12:26 PM 72

[અહેવાલ રશમીન ગાંધી]રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે. ૩ જિલ્લામાંથી ૩૫૦૦ ....