સમાજ ની આ એકતા ને લાખ લાખ સલામ

સમાજ ની આ એકતા ને લાખ લાખ સલામ

yogeshkanabar@vatsalyanews.com 01-Mar-2021 11:33 PM 40

સમજદાર સમાજ ની સમજદારી ને લાખો વંદનસમાજ ની ખાનદાની આને ગૌરવ લેવા જેવી વાતકોવાયા ગામના તાલુકા પંચાયતના અને જીલા ના ઉમેદવાર મીઠા ભાઈ આહીર સામ સામે પક્ષે ગાડાભાઈ આહીર અને રામભાઈ આહીર ચૂંટણી લડ્યા...આ બંન....

માળીયા નેશનલ હાઈવે પર ટેલરે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું કમકમાટીભર્યુ મોત

માળીયા નેશનલ હાઈવે પર ટેલરે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું કમકમાટીભર્યુ મોત

Ishakpaleja@vatsalyanews.com 01-Mar-2021 11:07 PM 463

રિપોર્ટર ઈશાક પલેજામાળીયાનેશનલ હાઈવે પર વિર વિદરકા પાટીયા નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યારે બાઇકચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુંમળતી માહિતી મુજબ માળીયા....

ટંકારા તાલુકા તલાટી મંડળ દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવા ગાંધીનગર રજૂઆત

ટંકારા તાલુકા તલાટી મંડળ દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવા ગાંધીનગર રજૂઆત

dhavaltrivedi@vatsalyanews.com 01-Mar-2021 10:32 PM 56

મોરબી જિલ્લાના ટંકારા તાલુકા તલાટી મંડળ દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવા અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી આ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા એક માસથી ....

કોરોનાને લઈને જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો કરાયો રદ : કલેક્ટર અને સાધુ-સંતોની બેઠકમાં લેવાયો નિર્ણય

કોરોનાને લઈને જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો કરાયો રદ : કલેક્ટર અને સાધુ-સંતોની બેઠકમાં લેવાયો નિર્ણય

borichabharat@vatsalyanews.com 01-Mar-2021 08:39 PM 457

કોરોનાને લઈને જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો રદ કરાયોકલેક્ટર અને સાધુ-સંતોની બેઠકમાં લેવાયો નિર્ણયસાધુ-સંતો દ્વારા મેળાની પરંપરા જળવાશેસાધુ-સંતો દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં લોકોને પ્રવેશ અપાશે નહીં(ભરત બ....

ડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓ માટે વેકશીન કાર્યક્રમ યોજાયો..

ડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓ માટે વેકશીન કાર્યક્રમ યોજાયો..

madanvaishnav@vatsalyanews.com 01-Mar-2021 07:51 PM 55

ડાંગ:-મદન વૈષ્ણવડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓ માટે વેકશીન કાર્યક્રમ યોજાયો..ડાંગ જિલ્લામાં આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની 3 સી.એચ.સી, 10 પી.એચ.સી અને આહવા હોસ્પિટલ ખાતે વેકશીન નો કાર્યક્રમ....

મોરબી જિલ્લા ના ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લા ના ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

editor@vatsalyanews.com 01-Mar-2021 07:47 PM 82

મોરબી જિલ્લાના ફોર વ્હીલર માટેGJ36 ACમાટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૦૫/૦૩/૨૦૨૧ સુધી અરજદારwww.parivahan.gov.in/fancyપર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૦૬/૦૩/૨૦૨૧ રોજ ૦૯:૦૦....

આહવા ના દંડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્વયં સેવકો  ના હસ્તે નિસ્વાર્થ માનવ સેવા મહેકાવી.

આહવા ના દંડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્વયં સેવકો ના હસ્તે નિસ્વાર્થ માનવ સેવા મહેકાવી.

madanvaishnav@vatsalyanews.com 01-Mar-2021 07:31 PM 55

ડાંગ;-મદન વૈષ્ણવઆહવા ના દંડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્વયં સેવકો ના હસ્તે નિસ્વાર્થ માનવ સેવા મહેકાવી. " રક્ત દાન મહા દાન " જરૂરિયાત ધરાવતા દર્દીઓ પ્રત્યે માનવ સંવેદના દાખવીને તેઓને તાત્કાલિક સેવા ઉપ....

મોરબી ખાતે એક દિવસીય હસ્તકલા વર્કશોપ યોજાશે

મોરબી ખાતે એક દિવસીય હસ્તકલા વર્કશોપ યોજાશે

editor@vatsalyanews.com 01-Mar-2021 07:21 PM 72

આગામી તા. 8 માર્ચ એટલે "વિશ્વ સાક્ષરતા દિવસ " તથા "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" નાં અનુસંધાને " એક દિવસીય હસ્તકલા વર્કશોપ " નું આયોજન કરવા માં આવશે"ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકશોલોજી (ગુજરાત સરકાર ....

ટીંબી આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીજા તબક્કાનું કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું

ટીંબી આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીજા તબક્કાનું કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું

shiyalvirji@vatsalyanews.com 01-Mar-2021 06:35 PM 81

ન્યૂઝઅમરેલીરોજ આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીંબી,તાલુકો જાફરાબાદ ૬૦ વર્ષથી ઉપરના તથા ૪૫ વર્ષથી ૬૦ વર્ષ સુધીના ગંભીર બીમારીવાળા વ્યક્તિઓ ને કોરોના નિરક્ષણ સામે ની રસી આપવામાં આવેલી હતી.....જેની અંદર ....

કાલોલ તાલુકા પંચાયતની બેઠકો ઉપર સરેરાશ મતદાનની ટકાવારીમાં પુરુષ મતદારોએ બાજી મારી

કાલોલ તાલુકા પંચાયતની બેઠકો ઉપર સરેરાશ મતદાનની ટકાવારીમાં પુરુષ મતદારોએ બાજી મારી

vaghelasajid@vatsalyanews.com 01-Mar-2021 06:31 PM 208

પંચમહાલ. કાલોલરિપોર્ટર. સાજીદ વાઘેલાકાલોલ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટીસંખ્યામાં મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જેમાં કાલોલ તાલુકા પંચાયતની 22 બેઠકો ઉપર સરેરાશ 66.82 ટકા અને જિલ્લા પંચાયતન....