
ફર્નિચરનું કામ કરવા આવેલ બિહારનો યુવક સગીરાને ભગાડી જતાં નોધાઇ ફરીયાદ કરાઇ
અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લીબાયડ : બાયડ તાલુકાના ગામેથી બિહારનો યુવક સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ ફરીયાદીના ઘરની બાજુના નવિન મકાનમાં ફર્નિચરના કામ માટે બિ....

વિકટર ગામે કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું...
૪-ચાંચ જિલ્લા પંચાયત નાં જાગૃત અને શિક્ષિત ઉમેદવાર *પીનલબેન રામજીભાઈ ચૌહાણ* તથા ૨૦-વિસળીયા તાલુકા પંચાયત નાં ઉમેદવાર *અજયભાઈ ભીખાભાઈ શિયાળ* નાં સમર્થનમાં જનસભા નો આયોજન કરવામાં આવ્યું છે...મુખ્ય અતિથિ....

રાજુલા ના ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર તેમજ ચોટીલા ના ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા અને કોંગ્રેસ કાર્ય કર્તાઓ મજાદર (કાગધમ ) સોનલ માં ના આશીર્વાદ લીધા
ન્યૂઝ અમરેલીઆજ રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણી ને અનુ લક્ષી અને ચાંચ જિલ્લા પંચાયત ના પ્રચાર નિમિતે આપડા રાજુલા ના ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર તેમજ ચોટીલા ના ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા અને કો....

આહવામાં જવેલર્સ ની દુકાનમાં સોનાની જડની ચોરી કરતી યુવતીઓ ઝડપાઇ
આહવા માં અંબિકા જવેલર્સ ની દુકાન માં ચણા ની જેમ મોં માં નાખી સોનાની જડ ચોરી કરતા ગોધરા ની મહિલા રંગે હાથ કેમેરા માં કેદ આહવા ના મુખ્ય માર્ગ પર આવેલ અંબિકા જવેલર્સ વિલાશ ભાઈ ની દુકાને બે યુવતીઓ જે ગોધ....

કેવડિયા કોલોની પોલીસ ફોર્સ ની ફ્લેગ માર્ચ
નર્મદા આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે કેવડિયા કોલોની પોલીસ ફોર્સ ઘ્વારા ફ્લેગ માર્ચ.આગામી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂં....

મતદાન મથક પર નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
મોરબીજિલ્લાનીસ્થાનિકસ્વરાજ્યસંસ્થાઓનીચૂંટણી-૨૦૨૧આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા માટેમોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કેતન જોષીએજાહેરનામુ બહાર પાડ....

મોરબી: મતાધિકારનો ઉપયોગ કરનાર મતદારો જોગ
મોરબી જિલ્લાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાંમોરબીજિલ્લાનીસ્થાનિકસ્વરાજ્યસંસ્થાઓનીચૂંટણીસબંધમાં નકકી કરેલ મતદાન મથકોએ આગામી તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો ઉપર મોટી સંખ્યામાં મતદા....

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી સંખ્યામા મતદાન કરવાની અપીલ કરતા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ
આગામી તારીખ ૨૮મી ફેબ્રુઆરી ના રોજ મોરબી જિલ્લામા મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયતો અને મોરબી, માળીયા, વાંકાનેર નગરપાલીકાઓની ચુંટણી માટે મતદાન થવા જઇ રહ્યુ છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. ....

ગરબાડા તાલુકાના ઝરિબૂઝર્ગ ના નાડ ફળિયાના પાંચ વ્યક્તિઓ ઉપર ખેતરમાંથી ટ્રેકટરમાં ઘઉં ભરતી સમયે મધમાખીઓનો અચાનક હુમલો
ગરબાડા તાલુકાના ઝરિબુઝર્ગ ગામના નાડ ફળિયામાં મધમાખીના હુમલાની ઘટના બની છે.પાંચ વ્યક્તિઓ ઉપર મધમાખીઓએ હુમલો કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, તા.૨૪ ના રોજ પાંચ વાગ્યાના samyev ઝરીબુઝગૅ ના નાડ ફળિયા મા રહ....

સસરાને મોતને ઘાટ ઉતારતો જમાઇ
સસરાને મોતને ઘાટ ઉતારતો જમાઇજામનગરરિપોર્ટર નયના દવેજામનગર શહેરના તળાવની પાળ નજીક શ્રીનાથજી એપાર્ટમેન્ટના પાર્કિગમાં જમાઈએ ઈંટોના ઘા ઝીંકીને સસરાની હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં પુત્રન....