શિનોર પંથકમાં કોરોનાની ગાઈડ લાઈન સાથે 72માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે
શિનોર પંથકમાં કોરોના ની ગાઈડ લાઈન સાથે 72માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છેસમગ્ર દેશમાં આજે 72મા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી થઈ રહી છે.ત્યારે શિનોર તાલુકા મથકે પણ તાલુકા કક્ષાની પ્રજાસ....
શિનોર તાલુકામાં મોટાફોફળિયા હોસ્પિટલ ખાતેથી પ્રથમ તબક્કામાં કોરોના વેકસીન મુકવાનો પ્રારંભ કરવામાં આવ્યો.
શિનોર તાલુકામાં આજથી મોટાફોફળિયા હોસ્પિટલ ખાતેથી પ્રથમ તબક્કામાં કોરોના વેકસીન મુકવાનો પ્રારંભ કરવામાં આવ્યો.આજરોજ ગુજરાત રાજ્યના સરકારના આદેશ અનુસાર શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે આવેલ શ્રી છોટુભાઈ....
શિનોરના વણીયાદ.મોટા ફોફળીયા તથા માલસર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાણાની ઉપસ્થિતીમાં સભા યોજાઈ
શિનોર તાલુકા ના વણીયાદ.મોટા ફોફળીયા તથા માલસર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને ગુજરાત સરકાર ના વિરોધપક્ષ ના નેતા પરેશ ધાણાની ઉપસ્થિતી માં સભા યોજાઈશિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર સ્થ....
વડોદરા જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની મિટિંગ યોજાઇ.
વડોદરા જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની મિટિંગ જીલ્લા ભાજપ કાર્યાલય વડોદરા ખાતે રાખવામાં આવી જેમાં મહંમદ ભાઈ સિંધી સહિત લઘુમતી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાઆજ રોજ વડોદરા જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની મિટિંગ જીલ....
વડોદરા ખાતે નવનિર્મીત કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે કરજણ ભાજપની ટીમે હાજરી આપી શુભેચ્છા પાઠવી.
વડોદરા ખાતે નવનિર્મીત કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે કરજણ ભાજપની ટીમે હાજરી આપી શુભેચ્છા પાઠવી.વડોદરા શહેર ખાતે વડોદરા જીલ્લા ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલ.ભા....
શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો.
શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યોઆજરોજ વડોદરા જીલ્લાના શિનોર તાલુકાના ૧૦ ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ શિનોર તાલુકાન....
ન્યાય મંદિર વડોદરાના નગરજનોનો આત્મા છે. ધબકાર જોડાયેલો છે
ન્યાય મંદિરની ભવ્ય ઈમારતમાં શહેરની શાન બની રહે તેવું સંગ્રહાલય બનશેન્યાય મંદિર વડોદરાના નગરજનોનો આત્મા છે. ધબકાર જોડાયેલો છે મ્યુઝિયમ બનાવવાની લાગણી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરીશ : કાયદા અને ગૃહ રાજ્ય મં....
માનવ ધર્મ આશ્રમ દ્વારા આવશ્યક સાધન સામગ્રીનું વિતરણ કરાયું
માનવ ધર્મ આશ્રમ દ્વારા આવશ્યક સાધન સામગ્રીનું વિતરણ કરાયુંમનીષ જોષી મૌન દ્વારાસદગુરૂ સતપાલજી મહારાજ પ્રેરિત માનવ ધર્મ સેવા સમિતિ સંચાલિત માનવ ધર્મ આશ્રમ વડોદરા તેમજ જૂનાગઢ દ્વારા મ.વિચારસંતોષી બાઇજી ત....
ડભોઈ સિનોર ચોકડી પાસે જિલ્લાના કાર્યલયનું ઉદ્ઘાટન સાધુ સંતોના વરદહસ્તે કરવામાં આવ્યું
શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ અભિયાન અંતર્ગત ડભોઇ ખાતે જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામા આવ્યુંજુનેદ ખત્રી ડભોઇઅયોધ્યાની પાવનભૂમિ પર ભગવાન શ્રીરામ ના ભવ્ય મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મ....
ડભોઇ તાલકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા(સોટ્ટા) દ્વારા સ્કૂલો ની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને આવકાર-શુભેચ્છાઓ પાઠવી
297 દિવસ બાદ શાળાઓ શરૂ- વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ-ડભોઇ તાલકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા(સોટ્ટા) દ્વારા સ્કૂલો ની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને આવકાર-શુભેચ્છાઓ પાઠવીજુનેદ ખત્રી ડભોઇકોરોના મહામારીના કારણે ધ....