સી.એન.જી મારૂતિ વાન માં ખામી સર્જાતા લાગી આગ

vatsalyanews@gmail.com 07-Jan-2020 04:47 PM 73

લીંબડી - સુરેન્દ્રનગર રોડ વચ્ચે સી.એન.જી મારૂતિ વાન માં ખામી સર્જાતા લાગી આગનાના કેરાળા ગામ પાસે બની ઘટના, મારૂતિ વાન માં આગ લાગતા નાસભાગ મચીમારૂતિ વાન માં માલિક આલ્ફાજભાઈ તેમજ અન્ય ચાર વ્યક્તિ નો આબા....

ગેર કાયદેસર હથિયાર પકડી પાડતી લીંબડી પોલીસ

ગેર કાયદેસર હથિયાર પકડી પાડતી લીંબડી પોલીસ

vatsalyanews@gmail.com 26-Dec-2019 01:51 PM 205

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા ની સૂચના થી તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.બસિયા લીંબડી ડિવિઝન ના માર્ગ દર્શન હેઠળ લીંબડી પી.એસ.આઈ. વરૂ, તથા પો. હેડ. કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ બી. ....

સુરેન્દ્રનગર જિલ્લાનું સપ્તાહ દરમિયાનનું હવામાન

સુરેન્દ્રનગર જિલ્લાનું સપ્તાહ દરમિયાનનું હવામાન

vatsalyanews@gmail.com 18-Dec-2019 03:12 PM 53

ભારતસરકારના હવામાન ખાતા તરફથી મળેલ હવામાનમાહિતી અનુસાર અત્રેના ગ્રામીણકૃષિ મૌસમ સેવા વિભાગ,જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયાતરફથી જણાવવામાં આવેછે કે,ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના સુરેન્દ્રનગર....

સુરેન્દ્રનગર ખાતે યોજાનાર મેગા જોબફેરમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ

સુરેન્દ્રનગર ખાતે યોજાનાર મેગા જોબફેરમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ

vatsalyanews@gmail.com 16-Dec-2019 04:57 PM 92

નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની જિલ્લારોજગાર કચેરી મોરબીતેમજ જિલ્લા રોજગાર કચેરી સુરેન્દ્રનગર ના સંયુક્ત ઉપક્રમેતા.૨૦/૧૨/૨૦૧૯ ના રોજસવારે ૧૦:૦૦ કલાકેમહિલાઆઇટીઆઇ,જૂની ટેકનિકલ હાઇસ્કૂલ પાસે, 6....

ધાંગધ્રા તાલુકાના ઘનશ્યામ ગઢ ગામમાં વાવાઝોડુ વરસાદ સાથે કળા પડ્યા અને વીજળી પડતા બે ગાયુના મોત થયું

ધાંગધ્રા તાલુકાના ઘનશ્યામ ગઢ ગામમાં વાવાઝોડુ વરસાદ સાથે કળા પડ્યા અને વીજળી પડતા બે ગાયુના મોત થયું

mehulpatel@vatsalyanews.com 13-Nov-2019 10:16 PM 192

ધાંગધ્રા તાલુકાના ઘનશ્યામ ગઢ ગામમાં વાવાઝોડુ વરસાદ સાથે કળા પડ્યા અને વીજળી પડતા બે ગાયુના મોત થયું

ધ્રાંગધ્રા નાં અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ

ધ્રાંગધ્રા નાં અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ

mehulpatel@vatsalyanews.com 13-Nov-2019 10:15 PM 172

રીપોટર :મેહૂલપટેલ, વાત્સલ્ય ન્યૂઝ, ધ્રાંગધ્રા 9924242283આજે સાંજે હવામાન વિભાગ ની આગાહી સાચી નીવડી અચાનક વાતાવરણ પલટો આવ્યો અને ધ્રાંગધ્રા તાલુકા તેમજ આજુ બાજુના ગામો માં જેવા કે કોંઢ, કલ્યાણપુર, નારી....

ધ્રાંગધ્રા તાલુકા તેમજ ગુજરાત નાં અનેક જિલ્લા માં કમોસમી વરસાદ

ધ્રાંગધ્રા તાલુકા તેમજ ગુજરાત નાં અનેક જિલ્લા માં કમોસમી વરસાદ

mehulpatel@vatsalyanews.com 02-Nov-2019 06:58 PM 172

મેહૂલપટેલ, વાત્સલ્ય ન્યૂઝ, ધ્રાંગધ્રા 9924242283આજે બપોર બાદ વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હતો અને ધ્રાંગધ્રા તેમજ આજુ બાજુ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડતાં ખેડૂતો ને કમોસમી વરસાદ ને કારણે કપાસ, મગફળ....

નારીચાણા ગામે હનુમાનજી દાદા નાં મંદિરે ભક્તો ની ભીડ જોવા મળી

નારીચાણા ગામે હનુમાનજી દાદા નાં મંદિરે ભક્તો ની ભીડ જોવા મળી

mehulpatel@vatsalyanews.com 02-Nov-2019 05:24 PM 457

કારતક મહીના નાં પ્રથમ શનિવારે ધ્રાંગધ્રા તાલુકા નાં નારીચાણા ગામે હનુમાનજી દાદા નાં મંદિરે ભક્તો ની ભીડ જોવા યુવાનો દ્વારા દાદા કેમ્પ યોજીયોતા. 2/11/2019 કારતક મહીના નાં પ્રથમ શનિવારે ધ્રાંગધ્રા તાલુક....

કારતક નાં કમોસમી વરસાદ ખેડૂતો ની મેહનત પર પાણી ફરીયા

કારતક નાં કમોસમી વરસાદ ખેડૂતો ની મેહનત પર પાણી ફરીયા

mehulpatel@vatsalyanews.com 30-Oct-2019 06:52 PM 241

રીપોટર :મેહૂલપટેલ, વાત્સલ્ય ન્યૂઝ, ધ્રાંગધ્રા 9924242283નવરાત્રિ દરમિયાન પડેલા વરસાદ નાં નુકસાન વળતર કઈ ખેડૂત ને મળ્યું નથી ત્યારે ખેડૂતો ની દિવાળી તો બગડી જ હતી પરતું નવાં વર્ષ મા માવઠું થવા થી ખેડૂત....

હ્યુમન રાઈટ કાયદો શું છે તે અંગે સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ   ખાતે કાર્યક્રમ યોજાયો.

હ્યુમન રાઈટ કાયદો શું છે તે અંગે સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાયો.

vatsalyanews@gmail.com 18-Oct-2019 11:35 AM 125

હ્યુમન રાઈટ કાયદા થી વાકેફ કરાવતા ડી.વાય.એસ.પી. હર્ષ ઉપાધ્યાયસુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓની સુચનાથી તેમજ સુરેન્દ્રનગર ડિવિઝનના ડી.વાય.એસ.પી.શ્રી એ.બી.વાણંદ સાહેબના મ....