સિધ્ધપુર નગરપાલિકા દ્વારા રોડ સ્વીપર મશીન તેમજ લિફ્ટ કન્ટેનર નું મુરત કરવામાં આવ્યું

સિધ્ધપુર નગરપાલિકા દ્વારા રોડ સ્વીપર મશીન તેમજ લિફ્ટ કન્ટેનર નું મુરત કરવામાં આવ્યું

mathurjithakor@vatsalyanews.com 18-Jan-2020 07:41 PM 15

પાટણ સિધ્ધપુરસિધ્ધપુર નગરપાલીકા ધ્વારા નવિન રોડ સ્લીપર મશીન તેમજ લીપ્ટ કન્ટેનર નુ મુહુર્ત કરવામા આવ્યુગુજરાત સરકાર ધ્વારા વર્ષ 2020 સ્વરછતા માટે ઉજવણી કરી રહ્યુ છે ત્યારે સરકાર ધ્વારા સ્વરછતા ની જાળવણ....

જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

prahladvyash@vatsalyanews.com 18-Jan-2020 06:13 PM 55

પ્રહલાદ વ્યાસ .વાત્સલ્ય ન્યૂઝ પાટણ.જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈકલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સં....

 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી એ. એચ .ટી/યુ પેરોલ ફર્લો સ્કોડ પાટણ પોલીસ.

ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી એ. એચ .ટી/યુ પેરોલ ફર્લો સ્કોડ પાટણ પોલીસ.

prahladvyash@vatsalyanews.com 18-Jan-2020 01:05 PM 41

પ્રહલાદ વ્યાસ. પાટણ.વાત્સલય ન્યૂઝ.રાધનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-45/2019 ઈ.પી.કો કલમ 363,366 તથા પોકસો એકટ કલમ 18 મુજબના ગુના ના કામે ભોગ બનનાર યુવતી તથા આરોપીને શોધી કાઢતી એ.એચ.ટી.યુ/પેરોલ ફર્લૉ સ્કોડ....

"બેટી પઢાવો, બેટી બચાવો"યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

"બેટી પઢાવો, બેટી બચાવો"યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

prahladvyash@vatsalyanews.com 17-Jan-2020 06:57 PM 78

માહિતી બ્યુરો. પાટણ.પ્રહલાદ વ્યાસ. વાત્સલ્ય ન્યૂઝ. પાટણ.“બેટી પઢાવો, બેટી બચાવો” યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયોશિક્ષણ સમાજમાં બદલાવ લાવી શકે છેર્ડા.રાજુલબેન દેસાઇપાટણ હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજ....

સિધ્ધપુર પોલીસ દ્વારા ૩૧ માં માર્ગ સલામતી સપ્તાહ 2020 ની ઉજવણી

સિધ્ધપુર પોલીસ દ્વારા ૩૧ માં માર્ગ સલામતી સપ્તાહ 2020 ની ઉજવણી

mathurjithakor@vatsalyanews.com 17-Jan-2020 04:39 PM 64

પાટણ સિધ્ધપુર*સિધ્ધપુર પોલીસ દ્વારા ૩૧મા માર્ગ સલામતી સપ્તાહ 2020ની ઉજવણી**રકતદાન કેમ્પ યોજાયો*આજે તા.17/01/2020 ના દિવસે સિધ્ધપુર પોલીસ અને પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગોકુલ યુનિવર્સીટી કેમ્પસના....

વિશ્વ હિન્દુ પરિષદ પાટણ જિલ્લા દ્રારા શ્રી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું.

વિશ્વ હિન્દુ પરિષદ પાટણ જિલ્લા દ્રારા શ્રી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું.

prahladvyash@vatsalyanews.com 16-Jan-2020 08:50 PM 52

પ્રહલાદ વ્યાસ. વાત્સલ્ય ન્યૂઝ. પાટણ.તેલાગણા રાજ્ય અને આંધ્રપ્રદેશ રાજ્ય સરકારો દ્રારા કરવામાં આવતી હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ રોકવા વિશ્વ હિન્દુ પરિષદ પાટણ જિલ્લા દ્રારા પાટણ ખાતે શ્રી કલેક્ટર કચેરીએ આવ....

શ્રી પ્રધાનમંત્રીશ્રી ને અભિનંદન આપતા પોસ્ટકાર્ડ પોસ્ટ ઓફીસ ખાતે અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો.

શ્રી પ્રધાનમંત્રીશ્રી ને અભિનંદન આપતા પોસ્ટકાર્ડ પોસ્ટ ઓફીસ ખાતે અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો.

prahladvyash@vatsalyanews.com 13-Jan-2020 07:57 PM 41

પ્રહલાદ વ્યાસ. વાત્સલ્ય ન્યૂઝ. પાટણ.આજરોજ ભારતીય જનતા પાર્ટી પાટણ પરિવાર દ્રારાપાટણ જુના ગજ બજાર ખાતે ભારતીય જનતા પાર્ટીના પરિવાર દ્વારા નાગરિતા સંશોધન કાયદા (CAA)ના જન જાગૃતિ અભિયાન અંતર્ગત પાટણ ખાતે....

પાટણ વિરમાયા ટેકરીએ એકતા ફોટોગ્રાફર  મિત્રમંડળ નો સ્નેહમિલન સમારોહ યોજાયો.

પાટણ વિરમાયા ટેકરીએ એકતા ફોટોગ્રાફર મિત્રમંડળ નો સ્નેહમિલન સમારોહ યોજાયો.

prahladvyash@vatsalyanews.com 13-Jan-2020 06:55 PM 67

માહીતી બ્યુરો. પાટણ.પ્રહલાદ વ્યાસ.વાત્સલ્ય ન્યૂઝ. પાટણવેલકમ-ર૦૨૦ ને આવકારતા પાટણના ફોટોગ્રાફરોપાટણ વીરમાયા ટેકરીએ એકતા ફોટોગ્રાફર મિત્ર મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો.પાટણ વીર મેઘમાયા ટેકરી ખાતે એકતા ....

હારીજ 108 એમ્બ્યુલન્સની ટીમ ની પ્રસંશનીય  કામગીરી .જુઓ ક્યાં.

હારીજ 108 એમ્બ્યુલન્સની ટીમ ની પ્રસંશનીય કામગીરી .જુઓ ક્યાં.

prahladvyash@vatsalyanews.com 13-Jan-2020 03:02 PM 95

માહિતી બ્યુરો, પાટણ.સાફલ્ય ગાથાપ્રહલાદ વ્યાસ. વાત્સલ્ય ન્યૂઝ.પાટણ૧૦૮ એમ્બ્યુલન્સ ખરા અર્થમાં લાઈફ લાઈન...નિશ્વેત નવજાતના શરીરમાં કૃત્રિમ શ્વાસ થકી પ્રાણ ફૂંક્યાહારીજની સગર્ભા મહિલાને મોડી રાત્રે લેબર ....

ચોર્યાસી પ્રજાપતિ મંડળ દ્વારા સ્નેહ મીલન સમારોહ યોજાઈ ગયો. જુઓ ક્યાં.

ચોર્યાસી પ્રજાપતિ મંડળ દ્વારા સ્નેહ મીલન સમારોહ યોજાઈ ગયો. જુઓ ક્યાં.

prahladvyash@vatsalyanews.com 13-Jan-2020 09:06 AM 42

પ્રહલાદ વ્યાસ.વાત્સલ્ય ન્યૂઝ .પાટણ.ચોર્યાસી પ્રજાપતિ મંડળ પાટણ દ્વારા આજરોજ શહેરના બી.કે.પાર્ટી પ્લોટ ખાતે આઠમો સ્નેહ મિલન તેમજ તેજસ્વી તરલાઓનો ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો.જેમાં ઉપસ્થિત મહાનુભાવો નું....