મધ્ય પ્રદેશ ના યુવાન બ્રિજેશ કુમાર શર્મા સાત રાજ્યો 25 હજાર કિલોમીટર યાત્રા કરી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવતા યુવાને ટંકારાની મુલાકાત કરી
ટંકારા : છેલ્લા બે વર્ષથી પ્લાસ્ટિકના પદુષણ સામે જંગ લડી ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા લોકોને અવેરનેસ માટે સાત રાજ્ય અને 25 હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરનાર મધ્ય પ્રદેશના યુવા બ્રિજેશકુમાર શર્મા તા.૪-૩-....
સિક્કા નગરપાલિકા વોર્ડ નંબર (૩)માં કોંગ્રેસને વિજય મળ્યો
સિક્કા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોટાભાગે ભાજપ નું કમલ ખીલી ઊઠે છે જ્યારે વોર્ડ નંબર (૩)માં સિક્કા નગરપાલિકામાં કમળને કચડીને પંજો જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થયો છે ત્યારે સિક્કા નગરપાલિકા વોર....
મોરબી:જીલ્લા ક્ષય કેન્દ્ર દ્રારા ટી.બી.નીદાન કેમ્પનુ આયોજન
તા.૦૪/૦૩/૨૦૨૧ના રોજ મોરબી સબ જેલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જીલ્લા ક્ષય કેન્દ્ર મોરબી દ્રારા ટી.બી.નીદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ. જેમા DPC જોષી પીયુષભાઇ, TBHV ગોસાઇ નિખિલભાઇ અને TBHV પાટડી....

રસીકરણ સેન્ટર પર ભીડ વધારે જણાય તો અન્ય રસીકરણ સેન્ટર પરથી રસી લેવા આરોગ્ય અધિકારીની અપીલ
મોરબી જિલ્લામાં તમામ તાલુકામાં વિવિધ સેન્ટર પર રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલુસરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે જ્યારે ખાનગી હોસ્પિટલમાં સર્વિસ ચાર્જ સહિત ૨૫૦ રૂપિયા ચાર્જ ચૂકવી રસીકરણ કરાવી શકાશેતા.૧લ....

મોરબીમાં વિવિધ વિભાગોના કર્મચારીઓને આપત્તી વ્યવસ્થાપન અંગે માહિતગાર કરાયા
ઇમર્ન્જન્સી સર્વિસ, કંટ્રોલ રૂમની કામગીરી, ફાયર સેફ્ટી સાધનોના ઉપયોગ સહિત વિવિધ કાર્યશાળાનો સમાવેશજિલ્લા વહિવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ જીએસડીએમએ અને બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વ....

મોરબીમાં “વર્લ્ડ બર્થ ડીફેકટ-ડે” અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓને સન્માનીત કરાયા
ગત તા. ૩ માર્ચ ૨૦૨૧નાં રોજ “વર્લ્ડ બર્થ ડીફેકટ-ડે”ની ઉજવણીનાં ભાગ રૂપે મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા યોજાયેલ વર્કશોપ દરમિયાન મોરબી જિલ્લામાં ગત વર્ષ દરમિયાન બર્થ ડીફેકટ (જન્મ સાથે ખોડખાપણ) ધર....
મોરબી: વીજતંત્રની ઘોર બેદરકારીનો બોલતો પુરાવો બે વર્ષ પહેલાં બનાવેલ ૬૬ કેવી સબસ્ટેસન ધૂળ ખાય છે
વહેલામાં વહેલી તકે ચાલુ કરવા ઉધ્યોગકરો ની માંગ સરકારના ઘણાં વિભાગો માટે પ્રજાની સુખાકારી અને સગવડ વધારવાના શુભ આશયથી અને યોજનાઓ સુખાકારી સગવડ ના સાધનો બનાવી તેની પાછળ ઢગલાબંધ નાણાં ખર્ચવામાં આવતા હોય ....
મોરબીના સિરામીક ઉધોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૩૦૯ કરોડ રૂ ની રકમ ગુજરાત સરકારે જાહેર કરેલ તેને આપ આવકારે છે
ગુજરાત વિધાનસભામા નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા મોરબીના સિરામીક ઉધોગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પીપળી-જેતપર રોડ અને મહેન્દ્રનગર થી હળવદ રોડને ૪ ટ્રેક ૭૦ કિલોમીટર માટે ૩૦૯ કરોડ ર....
ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. દ્વારા યોજાયેલ પરીક્ષામાં ભરૂચની વિદ્યાર્થિની મુબશીરા મલેક ગોલ્ડમેડલ સાથે પ્રથમ ક્રમાંકે
ભરૂચ, ખાતે તાજેતરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ દ્વારા યોજાયેલ સત્રાંત પરીક્ષાઓમાં ભરૂચ જિલ્લાને ગૌરવ પ્રાપ્ત થયું છે. મળતી માહિતી મુજબ ભરૂચના અંજુમન તાલીમ ઈદારા સંસ્થા દ્વારા કાર્યર....
કોવિડ - 19 વેકસીનેશનનો બીજો ડોઝ લઈ મેઈક ઈન્ડિયા પ્રત્યે ગૌરવ અનુભવતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ
વિશ્વના સૌથી મોટા વેકસીનેશન પ્રોગ્રામનો દ્વિતીય ડોઝનો લાભ લેતા શિક્ષકોફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ શિક્ષકોએ ગત તા.31/01/21તા.01/02/21 અને તા.02/02/21 ના રોજ જે પણ ફ્રન્ટ લાઈન વર્કરો એ કોવિડ ની કોવેક્સી....