મોટા સોનેલા એ.આર.ટી.ઓ કચેરી મહીસાગર ખાતે ૩૨મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો સમારોહ યોજાયો
મોટા સોનેલા એ.આર.ટી.ઓ કચેરી મહીસાગર ખાતે ૩૨મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો સમારોહ યોજાયોલુણાવાડા,ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી પ્રેરીત ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી દ....
ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લા સોશિયલ મીડિયા ના સહ કન્વીનર તરીકે નિમણૂક
ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લા સોશિયલ મીડિયા ના સહ કન્વીનર તરીકે નિમણૂકપ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટિલ ના માર્ગદર્શન હેથળ અને મહીસાગર જીલ્લા પ્રમુખ શ્રી દશરથભાઇ બારીયા , મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ....
લુણાવાડા ની બ્રાન્ચ શાળા નંબર 5મા ધોરણ ૬ થી ૮ ના બાળકોના વાલીઓનું બીજા સત્ર નું ઓનલાઈન વાલી સંમેલન યોજાયું હતું
બ્રાન્ચ શાળા નં .5,લુણાવાડાના ધો. 6 થી 8 ના બાળકોના વાલીઓનું બીજા સત્ર નું ઑનલાઈન વાલી સંમેલન તા. 4/1/2021ના રોજ યોજાયું હતું. આચાર્ય શ્રી હારીશભાઈ શેખ, સ્ટાફગણ અને વાલીઓ ઉત્સાહપુર્વક જોડાયા હતા. વાલી....

હથિયારો ધરાવતા પરવાનેદારોએ જિલ્લાના સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે હથિયારો જમા કરાવી દેવા અંગે
હથિયારો ધરાવતા પરવાનેદારોએ જિલ્લાના સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે હથિયારો જમા કરાવી દેવા અંગેલુણાવાડા,આમુખ(૧)થી ગુજરાત રાજયની ૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન....
મહીસાગર જિલ્લા કક્ષાના ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી લુણાવાડા ખાતે કરાઇ
મહીસાગર જિલ્લા કક્ષાના ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી લુણાવાડા ખાતે કરાઇમહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.બી.બારડે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપીઆ પર્વમાં આરોગ્ય વિભાગમા....
બાલાસિનોર ખાતે હેલ્પીગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આસીફ શેખ લુણાવાડાઆજ રોજ તારીખ ૧૦/૦૧/૨૦૨૧,રવિવારના રોજ હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેર બાલાસિનોરમાં રક્ત દાન કેમ્પનું આયોજન બે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યું.જેમાં મોહંમદી હાઈસ્કુલ (હુસૈને ચ....
એકતા દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા એકતા દિવ્યાંગ ગ્રુપ બાલાસિનોર ની મુલાકાતે આવ્યું
આસીફ શેખએકતા દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા એકતા દિવ્યાંગ ગ્રુપ બાલાસિનોર ની મુલાકાતે આવ્યુંઆજરોજ મહિસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે એકતા દિવ્યાંગ અધિકાર મંચ જુનાગઢ મુલાકાતે આવ્યુંતેમાં એકતા દિવ્યાંગ અધિકા....

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહીસાગર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહીસાગર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવશેમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લુણાવાડા-બાલાસિનોર અને સંતરામપુર તાલુકાના વિવિધ વિભાગોના રૂા. ૧૧૬.૭૯ કરોડના ૧૭ ....
મોતીધોડા ગામે અને મેહલોલીયા ગામે ગરીબ લોકો ને સ્વેટર નુ વિતરણ કરવામાં આવ્યું
મોતી ઘોડા અને મહેલીયા ગામે બીઈગહુમન ગ્રુપ તથા ઝહરા અલી અસગર બોરીયાલા તરફથી ગરીબ બાળકોને અને મોટા લોકોને ગરમ સ્વેટર વિતરણ તથા ગરમ નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અલી અસગર બોરીયાલા ગરીબ લોકોની સે....
ફાળો ઉઘરાવી શાળાનું નવું રૂપ આપતા શાળાના સંચાલકો
ધી મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી લુણાવાડા ના પ્રમુખ શ્રી જમીલ અહમદ રશીદ , મદની પ્રાથમિક શાળાના આચાર્ય અબ્દુલ સલામ જમાલ તથા હાજી જી. યુ.પટેલ હાઈસ્કૂલના શિક્ષક રફિકભાઇ શેખ ની મહેનત દ્વારા દાનવીરો પાસેથી....