ડાંગ જિલ્લામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિરાટ ચૂંટણી સભા સંબોધી
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 જેટલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ ભવ્ય સફળતા બાદ બીજા તબક્કાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ જીતવા ભાજપના પ્ર....
આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર નાં ભાગરૂપે આહવામાં રોડ શો કર્યું
આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર ભાગરૂપે આહવામાં રોડ શો કર્યો હતોડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ મતદારોને રીઝવના પ્રયાસો હાથ ધરી આહવા મેઈન બજારમાં જન જન સમ્પર....
ડાંગ જિલ્લામાં 181877 મતદારોએ મત આપી ઉમેદવારોનું ભાવી નક્કી કરશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં જંગમાં ડાંગ જિલ્લાની 18 બેઠકો પૈકી 16 જિલ્લા પંચાયતની બેઠકો ઉપર અને ત્રણેય તાલુકા પંચાયતની કુલ 48 બેઠકોમાંથી 47 બેઠકો ઉપર કુલ 181877 મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી ઉમેદવા....
સુબીર પોલીસે જોગથવા ગામે ગેરકાયદેસર વરલી મટકા જુગાર રમાડતા ઇસમની અટક કરી ગુન્હો નોંધાયો
ડાંગ જિલ્લાનાં સુબિર પોલીસની ટીમે જોગથવા ગામ નજીકથી ગેરકાયદેસર વરલી મટકા જુગાર રમાડતા ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડા....
આહવાના ખાન અને પઠાણ બ્રધર્સ જપ્ત કરેલા માલને છોડાવા ખોટાં પુરાવા રજૂ કરતા ભરવાયા
ડાંગ જિલ્લાનાં પઠાણ તથા ખાન બ્રધર્સ એન્ટરપ્રાઈઝનાં પ્રોપાયટરો દ્વારા મુદામાલને છોડાવવા માટે સુબિર કોર્ટમાં બનાવટી પુરાવાઓ રજૂ કર્યાસુબિર કોર્ટનાં વકીલે આ આરોપીઓ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવી તપાસની....
આહવામાં જવેલર્સ ની દુકાનમાં સોનાની જડની ચોરી કરતી યુવતીઓ ઝડપાઇ
આહવા માં અંબિકા જવેલર્સ ની દુકાન માં ચણા ની જેમ મોં માં નાખી સોનાની જડ ચોરી કરતા ગોધરા ની મહિલા રંગે હાથ કેમેરા માં કેદ આહવા ના મુખ્ય માર્ગ પર આવેલ અંબિકા જવેલર્સ વિલાશ ભાઈ ની દુકાને બે યુવતીઓ જે ગોધ....
સાપુતારા જતા માર્ગે નાનાપાડા ગામ પાસે દ્રાક્ષનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો પલટયો
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં નાનાપાડા ગામ નજીક દ્રાક્ષનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો... ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રનાં ન....
વઘઇમાં કોંગેસનું ઝાંઝવતી પ્રચાર પુરજોશમાં...
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે જિલ્લા પંચાયત સીટ અને તાલુકાની સીટના ઉમેદવારો સહિત વઘઇ સરપંચ મોહન ભોયે, રમેશ ભોયે અને પાર્ટીના કાર્યકરો ચૂંટણી પ્રચાર કરવા આજરોજ વઘઇમાં જન સંપર્ક કાર્યક્રમ હાથ ધરી મ....
સાપુતારા પોલીસ કર્મીઓ એ ચૂંટણીની સુરક્ષાના ભાગરૂપે ફ્લેગમાર્ચ કાર્યક્રમ યોજાયો
સાપુતારા પોલીસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં સુરક્ષાનાં ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગમાર્ચનું આયોજન હાથ ધર્યુ હતુ... પ્રાપ્ત વિગતો અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો પ....
આહવા ખાતે જીતની ખુશીમાં ફટાકડા ફોડી વધામણાં કર્યા
ડાંગ આહવા ખાતે ભાજપા દ્વારા ૬ મહાનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા ફટાકડાં ફોડી વધામણા કર્યા. ગુજરાતની ૬ મહાનગરપાલિકાના આજે પરિણામ જાહેર થતા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા વધામણા મનાવ્યો હતો ત્યારે ....