દાહોદના ૫૭ ગામોના ૩૧૯૭૭ ઘરો સુધી ૨૯.૬૪ કરોડને ખર્ચે પહોંચશે પીવાનું શુદ્ધ પાણી
દાહોદ જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળના કામોને મળી વહીવટી મંજૂરીદાહોદના ૫૭ ગામોના ૩૧૯૭૭ ઘરો સુધી ૨૯.૬૪ કરોડને ખર્ચે પહોંચશે પીવાનું શુદ્ધ પાણીદાહોદ, તા. ૦૫ : જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા જળ અને જા....
દાહોદ જિલ્લા માજી સૈનિક દ્વારા નિવૃત્ત થયેલા સૈનિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
રિપોર્ટર. અજય.સાંસીનિવૃત થઈ પોતાના વતને આવતા માજી સૈનિકોનું માજી સૈનિક સંગઠન ભવ્ય સ્વાગત કરી શહેર માર્ગોપર DJ સાથે વરઘોડો કાઢવામાં આવ્યુંદાહોદ જિલ્લાના બે સૈનિક કનુભાઈ અને ધાનપુર તાલુકાના નિનામાં લક્ષ....
દાહોદ:મધ્ય પ્રદેશના અનુપનગર જિલ્લાની 23 વર્ષીય આશાસ્પદ યુવતીની લાશ લીમખેડા-મંગલમહુડી નજીક રેલવે ગરનાળામાંથી મળી
દાહોદ:મધ્ય પ્રદેશના અનુપનગર જિલ્લાની 23 વર્ષીય આશાસ્પદ યુવતીની લાશ લીમખેડા-મંગલમહુડી નજીક રેલવે ગરનાળામાંથી મળી આવતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈમધ્યપ્રદેશના અનુપનગર જિલ્લાની 23 વર્ષીય આશાસ્પદ યુવતીની લ....

ગરબાડા ના નઢેલાવ માં તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ને મત ન આપવા બાબતે ધીંગાણું ; ભાજપ ઉમેદવાર ના સમર્થકોને મારમારી ગંભીર ઈજા પહોંચાડી
વનરાજ ભુરીયા.ગરબાડા તાલુકાના નઢેલાવ ગામમાં મત ના આપવા બાબતે અપક્ષ પાર્ટી ના તાલુકા પંચાયત ની ચૂંટણીમાં પરાજિત થયેલા ઉમેદવાર નિલેશભાઈ કાળુભાઇ ભાભોર તથા તેમના માણસો દ્વારા ભાજપ ઉમેદવાર ના સમર્થકો ને ઘરે....
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને પોલીસ વડા હિતેશ જોયસરે કોવીડ વેક્સિનનો બીજો ડોઝ લીધો
દાહોદ જિલ્લામાં કોવીડ વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયના વ્યક્તિઓને વેક્સિન અપાશે૪૫ વર્ષથી વધુ વયના કોમોરબીડ વ્યક્તિઓને પણ કોવીડ વેક્સિન અપાશેકલેક્ટર વિજય ખરાડી અન....
દેવગઢ બારીઆ માં સ્થાનિક સ્વરાજયની ચુંટણી નાં પરિણામ
દેવગઢ બારીઆ માં જિલ્લા પંચાયત ની ૬ અને તાલુકા પંચાયતની ૨૮ સીટો પર ચુંટણી યોજાયી હતી. જેની આજ રોજ મતગણતરી કરવામાં આવી હતી. તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. દેવગઢ બારીઆ તાલુકાની ૨૮ તાલુકા પંચાયત સીટ પર ક....
ગરબાડા તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયત ની ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય; ગરબાડા તાલુકામાં ભગવો લહેરાયો
ગરબાડા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ની ચુંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો ગરબાડા તાલુકામાં જિલ્લા પંચાયતની પાંચ બેઠક અને તાલુકા પંચાયત ની ૨૪ બેઠકોની મગણતરી મોડેલ સ્કૂલ નવફળીયા ગરબાડા ખાતે કરવામાં આવ....
દાહોદ જિલ્લાના લીમખેડામા તાલુકા પંચાયતની 22 બેઠકો માથી 21 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય
દાહોદ જિલ્લાના લીમખેડામા તાલુકા પંચાયતની 22 બેઠકો માથી 21 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય. લીમખેડામા માત્ર ચીલાકોટા તાલુકા પંચાયત સીટની 1 બેઠક અપક્ષના ફાળે. કોગ્રેસ ખાતુ પણ ના ખોલાવી શક્યુ.
દાહોદ મા સ્થાનિક સ્વરાજ નિ ચુંટણી મા ઈ.વી.એમ તોડવા ની બની ધટના
રિપોર્ટર.અજય.સાંસીદાહોદ મા સ્થાનિક સ્વરાજ નિ ચુંટણી મા ઈ.વી.એમ તોડવા ની બની ધટનાધોડીયા મુખ્ય પ્રા.શાળા મા બની ધટનાઝાલોદ તાલુકા ના ઘોડિયા ગામે બની ઘટનાબુથ કેપચરીંગ કરવાનો થયો હતો પ્રયાસ2 થી 3 લોકો દ્વા....
ગરબાડા તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયત નું કુલ ૫૬.૪૧ % મતદાન નોંધાયું.
ગરબાડા તાલુકાના કુલ ૧૪૯ બુથો પર વહીવટી તંત્ર દ્વારા સઘન સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ગરબાડા તાલુકા માં કુલ ૧.૩૩૯૩૯ મતદારો છે જ્યારે તાલુકા પંચાયતની ૨૪ બેઠકો માટે ૭૪અને જિલ્લા પંચા....