બોચાસણ ખાતે મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમ - દેવ દિવાળીના ઉત્સવની ઉજવણી

બોચાસણ ખાતે મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમ - દેવ દિવાળીના ઉત્સવની ઉજવણી

vatsalyanews@gmail.com 13-Nov-2019 02:52 PM 41

તીર્થધામ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં કાર્તિકી પૂનમ - દેવ દિવાળીના ઉત્સવની ભક્તિસભર ઉજવણીતા.૧૨ નવેમ્બર મંગળવારે બી.એ.પી.એસ ના ગાદીસ્થાન બોચાસણમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહ....


આપ-આણંદ દ્વારા સરદાર જ્યંતી ની ઉજવણી કરાય

આપ-આણંદ દ્વારા સરદાર જ્યંતી ની ઉજવણી કરાય

vatsalyanews@gmail.com 31-Oct-2019 04:21 PM 60

આપ-આણંદ ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ એ કરમસદ ના સરદાર ચોક ખાતે અખંડ ભારત ના શિલ્પી, લોહપુરુષ,ધરતી પુત્ર એવા સરદાર વલ્લભભાઇ પટેલ ની જન્મ જ્યંતી નિમિતે ભેગા મળી પુષ્પાંજલિ અર્પણ કરી, જય સરદાર ના નારા લ....


આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

vatsalyanews@gmail.com 12-Sep-2019 04:34 PM 112

રોજગાર વાંચ્‍છુ યુવક-યુવતીઓને તેનો લાભ લેવા અનુરોધજિલ્‍લા રોજગાર કચેરી, આણંદ (મોડેલ કેરિયર સેન્‍ટર, આણંદ) તથા યુનિવર્સિટી રોજગાર કેંદ્ર વલ્લભવિધાનગર ના ઉપક્રમે તા. ૨૬/૯/૨૦૧૯ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સ....


પેટલાદ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન ની અનોખી પહેલ

પેટલાદ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન ની અનોખી પહેલ

vatsalyanews@gmail.com 12-Sep-2019 04:26 PM 94

નાની મૂર્તિઓનું જળાશય ને બદલે ટબમાં વિસર્જનમોટી મૂર્તિઓનું અટલ ઉપવનમાં સુશોભન અને સમર્પણવિધ્નહર્તા ભગવાન ગણેશજીના ગણેશોત્સવની ઉજવણી દેશભરમાં ઠેર-ઠેર થતી જોવા મળે છે. ગણેશજીને વિધ્નહર્તા માનવામાં આવે છ....


ખેડૂતો માટેની પેન્શન યોજના અંતર્ગત જિલ્લામાં ખાસ નોંધણી ઝુંબેશ હાથ ધરાશે.

ખેડૂતો માટેની પેન્શન યોજના અંતર્ગત જિલ્લામાં ખાસ નોંધણી ઝુંબેશ હાથ ધરાશે.

vatsalyanews@gmail.com 29-Aug-2019 03:26 PM 120

પ્રધાનમંત્રી કિસાન માન-ધન યોજનાખેડૂતો માટેની પેન્શન યોજના અંતર્ગત જિલ્લામાં આજે તા.૩૦ અને ૩૧ના રોજ તાલુકા કક્ષાએ ખાસ નોંધણીઝુંબેશહાથ ધરાશે.ખેડૂતોને આ નોંધણી ઝુંબેશનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો....


રોજગાર ભરતી મેળાએ અમને રોજગારી અપાવી

રોજગાર ભરતી મેળાએ અમને રોજગારી અપાવી

vatsalyanews@gmail.com 24-Jul-2019 12:44 PM 134

અમને અમારી મનપસંદ રોજગારી મળી – આજે અમે ખૂબ ખુશ છેરોજગાર મેળવનાર લાભાર્થી કિરણકુમાર, નરવતસિંહ અને વિપુલ ભટ્ટરોજગાર ભરતી મેળો અમારા જેવા યુવાનો માટે આશીર્વાદ સમાનરોજગાર ભરતી મેળા થકી અમોને જે જોઇએ છે ત....


નિરાધાર બનેલા પૌત્ર-પૌત્રીનું ચારિત્ર્ય ઘડતર કરી ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે સંકલ્પબધ્ધ થતા ઝવેરભાઇ સરગરા

નિરાધાર બનેલા પૌત્ર-પૌત્રીનું ચારિત્ર્ય ઘડતર કરી ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે સંકલ્પબધ્ધ થતા ઝવેરભાઇ સરગરા

vatsalyanews@gmail.com 04-Jul-2019 04:34 PM 148

નિરાધાર બનેલા પૌત્ર-પૌત્રીનું ચારિત્ર્ય ઘડતર કરી ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે સંકલ્પબધ્ધ થતા ઝવેરભાઇ સરગરાનિરાધાર બનેલા બાળકો માટે આધારરુપ બની પાલક માતા પિતા યોજનાધરતી પર જન્મ લેનાર માનવીને ખબર નથી કે કાલે....


આણંદ જિલ્લામાં બાળકો તંદુરસ્તીના માર્ગે અર્ગેસર

આણંદ જિલ્લામાં બાળકો તંદુરસ્તીના માર્ગે અર્ગેસર

vatsalyanews@gmail.com 27-Jun-2019 07:30 PM 170

ગુજરાતમાં બાલસખા યોજના આશિર્વાદ રુપ...આણંદ જિલ્લામાં બાળકો તંદુરસ્તીના માર્ગે અર્ગેસરનવજાત જન્મેલુ બાળક કુમળા છોડ જેવુ હોય છે તેને સમયસર પાણી આપવામાં ન આવે તો તે કરમાઇ જાય છે તેમજ આવા નવજાત શિશુ જે ઓછ....


નિર્માણ પામેલા સોજીત્રા નૂતન બસ સ્ટેશન નું લોકાર્પણ.

નિર્માણ પામેલા સોજીત્રા નૂતન બસ સ્ટેશન નું લોકાર્પણ.

vatsalyanews@gmail.com 22-Jun-2019 06:52 PM 137

રૂ.૨.૧૨ કરોડના ખર્ચ થી નિર્માણ પામેલા સોજીત્રા નૂતન બસ સ્ટેશન નું લોકાર્પણમધ્યમ અને ગરીબ પરિવારો માટે એસ.ટી.બસ સેવા આશીર્વાદ રૂપનવા બસ સ્ટેશન હવે એરપોર્ટની બરાબરી કરશેઆણંદ અને સોજીત્રાને નવા બસ સ્ટેશન....


આણંદ જિલ્લામાં ૨૪ ખેડૂતોનુ સન્માન કરાયું

આણંદ જિલ્લામાં ૨૪ ખેડૂતોનુ સન્માન કરાયું

vatsalyanews@gmail.com 17-Jun-2019 07:06 PM 180

પશુઓને ૪૫૦૫ ગળસુંઢા રસીકરણ અને ૨૬૩૬ પશુઓને સારવાર અપાઇઆણંદ જિલ્લામાં યોજાયેલ ખરીફ કૃષિ મેળામાં ૨૪ ખેડૂતોને સન્માનિત કરાયા અને ખેડૂતોને રૂા.૧,૬૫,૦૦૦/- સહાયનું વિતરણ કરાયું કૃષિમહોત્સવ વર્ષ ૨૦૧૯ અંતર્ગત....