વિજાપુર એસટી કર્મચારીઓ ની હડતાળ બીજા દિવસે પણ યથાવત

વિજાપુર એસટી કર્મચારીઓ ની હડતાળ બીજા દિવસે પણ યથાવત

saiyedjibukhari@vatsalyanews.com 22-Feb-2019 05:58 PM 46

વિજાપુર બસ ડેપો ના કર્મચારીઓ ઓ એ ગરબા રામધુન કરી વિરોધ નોંધાવ્યોવિજાપુર તા ૨૨/૦૨/૨૦૧૯ શુક્રવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર બસ ડેપો હિંમતનગર વિભાગ ના એસટી નિગમ કર્મચારીઓ ની હડતાળ ના ....

વિજાપુર આરોગ્ય ખાતા ના કર્મચારીઓ ની હડતાળ ને કારણે આરોગ્ય સામે ઉભો થતો ખતરો

વિજાપુર આરોગ્ય ખાતા ના કર્મચારીઓ ની હડતાળ ને કારણે આરોગ્ય સામે ઉભો થતો ખતરો

saiyedjibukhari@vatsalyanews.com 22-Feb-2019 05:04 PM 140

વિજાપુર આરોગ્ય ખાતા ના હડતાળ લોકો ના આરોગ્ય સામે ખતરોવિજાપુર તાસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર આરોગ્ય વિભાગના કર્મચારીઓ એ વિવિધ માંગણી ઓને લઇને હડતાળ પડતા લોકો ના આરોગ્ય સામે ખતરો ઉભો ....

વિજાપુર એસટી કર્મચારીઓ હડતાળ પર જતાં જનજીવન ઉપર અસર બજારો શુમશામ બન્યા

વિજાપુર એસટી કર્મચારીઓ હડતાળ પર જતાં જનજીવન ઉપર અસર બજારો શુમશામ બન્યા

saiyedjibukhari@vatsalyanews.com 21-Feb-2019 04:21 PM 67

વિજાપુર એસટી કામદારો હડતાળ ને લઇને બજારો સુમસામ બનતા બજારો પર અસરતા ૨૧/૦૨/૨૧૯ ગુરુવારસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )સાતમા પગાર પંચ સહીત વિવિધ માંગણી ઓ ને કારણે સમગ્ર રાજ્ય ના એસટી કામદારો ની સ....

વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ ની મીટિંગ યોજાઇ

વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ ની મીટિંગ યોજાઇ

saiyedjibukhari@vatsalyanews.com 21-Feb-2019 03:16 PM 75

વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતી ની મીટિંગ યોજાઇસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતી ની મીટિંગ યોજાઇ હતી જેમા દરેક કાર્યકરો ને તારીખ ૨૮ ના દિવસે યુપીએ ના અદયક્ષ સોનિયા ગાં....

મહેસાણા - પાટણથી અમદાવાદ જતી બે ટ્રેન સાબરમતી સુધી જ જશે

મહેસાણા - પાટણથી અમદાવાદ જતી બે ટ્રેન સાબરમતી સુધી જ જશે

dilippatel@vatsalyanews.com 21-Feb-2019 09:17 AM 44

અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર - 1માં ચાલતા કામકાજને લઇ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા અમદાવાદ - મહેસાણા - અમદાવાદ અને અમદાવાદ - પાટણ - અમદાવાદ એમ બંને ડેમુ ટ્રેનો આજથી અનિશ્ચિત સમય માટે અમદા....

મહેસાણા - પુલવામા શહીદ વીર જવાન ને સમર્પિત કાર્યક્રમ નું AWE દ્વારા 28/2/2019 ગુરુવાર સાંજે 5 કલાકે રેસલિંગ કાર્યક્રમ નું આયોજન કરવામો આવ્યું.

sunilbrahmbhatt@vatsalyanews.com 19-Feb-2019 10:20 PM 427

સુનિલભાઈ બ્રહ્મભટ્ટવાત્સલ્ય ન્યૂઝમહેસાણા જીલ્લા બિયુરો ચીફ7878597878મહેસાણા - પુલવામા શહીદ વીર જવાન ને સમર્પિત કાર્યક્રમ નું AWE દ્વારા 28/2/2019 ગુરુવાર સાંજે 5 કલાકે રેસલિંગ કાર્યક્રમ નું આયોજન કરવા....

વિસનગર ના ગોઠવા ગામે ઝઘડતા બાળકો ને સમજાવવા મુદે પથ્થર માર્યો.

વિસનગર ના ગોઠવા ગામે ઝઘડતા બાળકો ને સમજાવવા મુદે પથ્થર માર્યો.

ajaypanchal@vatsalyanews.com 19-Feb-2019 08:03 PM 64

'વિસનગર,''વાત્સલ્ય ન્યૂઝ ''અજય પંચાલ'વિસનગર તાલુકા નાં ગોઠવા ગામ મા આવેલ હાઇસ્કુલ પાછળ ઝઘડતા બાળકો ને સમજાવવા ગયેલાં વ્યક્તિ પર ઉશ્કેરાઈ ગયેલ શખ્સે પત્થર વડે હુમલો કરી આંખ નાં ભાગે ઈજાઓ પહોઁચડતા આ બના....

વિજાપુર હોમગાર્ડ જવાનો એ વીર શહીદ જવાનો ને શ્રધ્ધાન્જલી આપી

વિજાપુર હોમગાર્ડ જવાનો એ વીર શહીદ જવાનો ને શ્રધ્ધાન્જલી આપી

saiyedjibukhari@vatsalyanews.com 19-Feb-2019 05:20 PM 72

વિજાપુર ના હોમગાર્ડ જવાનો એ વીર શહીદ જવાનો ને પરેડ સાથે સલામી અર્પણ કરી મૌન પાળ્યુંવિજાપુર તા ૧૯/૦૨/૨૦૧૯ મંગળવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર હોમગાર્ડ ગ્રાઉન્ડ મા તમામ હોમગાર્ડ જવાનો....

હિન્દુ લખવારા (લખારા ) બાવીસ પટ્ટી સમાજનો વિજાપુર રામબાગ ખાતે સમુહ લગ્ન યોજાયા

હિન્દુ લખવારા (લખારા ) બાવીસ પટ્ટી સમાજનો વિજાપુર રામબાગ ખાતે સમુહ લગ્ન યોજાયા

saiyedjibukhari@vatsalyanews.com 19-Feb-2019 04:31 PM 104

હિન્દુ લખવારા લખારા બાવીસ પટ્ટી સમાજ નો વિજાપુર ખાતે ત્રીજો સમુહ લગ્ન યોજાયોવિજાપુર તા ૧૯/૦૨/૨૦૧૯ મંગળવાસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )હિન્દુ લખવારા લખારા સમાજ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ના ગુ....

વિજાપુર પિલવાઇ ગામે શહીદો ના પરિવાર જન માટે રેલી કાઢી ફાળો ઉઘરાવી શાળા મા જમા કરાવ્યા માલોસણ મા કેન્ડલ માર્ચ કરી

વિજાપુર પિલવાઇ ગામે શહીદો ના પરિવાર જન માટે રેલી કાઢી ફાળો ઉઘરાવી શાળા મા જમા કરાવ્યા માલોસણ મા કેન્ડલ માર્ચ કરી

saiyedjibukhari@vatsalyanews.com 18-Feb-2019 06:57 PM 57

પૂલવામા થયેલા આંતકી હુમલા ના વિરોધ માંવિજાપુર ના માલોસણ ગામે કેન્ડલ માર્ચ અને પિલવાઇ ગામે શાળા ના બાળકો એ રેલી કાઢી ફાળો એકઠો કર્યોતા ૧૮/૦૨/૨૦૧૯ સોમવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર....