મહિલા સમાનતા અધિકારની લડતના મંડાણ થયા

મહિલા સમાનતા અધિકારની લડતના મંડાણ થયા

vatsalyanews@gmail.com 21-Jan-2019 11:03 PM 39

સરકાર સામે મહિલાઓનો પડકારમહિલા સમાનતા અધિકાર અભિયાન અંતર્ગત આગામી ૮ માર્ચે મહિલા દિવસ નિમિતે રાજકીય પક્ષોમાં, લોકસભા, રાજસભામાં, વિધાનસભાઓમાં મહિલાઓની અડધી વસતીને કારણે સમાનતા મેળવવા માટે ગુજરાતના મહિ....

રાજ્યભરના સર્વજ્ઞાતિય મહિલા અગ્રણીઓની મિટીંગ

રાજ્યભરના સર્વજ્ઞાતિય મહિલા અગ્રણીઓની મિટીંગ

vatsalyanews@gmail.com 19-Jan-2019 09:35 PM 192

મહિલાઓની રાજકીય સમસ્યાઓ, સામાજીક સમસ્યાઓ, રોજગાર નિર્વાહની સમસ્યાઓ, ઘરેલુ સમસ્યાઓ તેમજ આર્થિક, સામાજીક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે મહિલાઓના શોષણ સામે કાયમી ઉકેલ લાવવા રાજ્યભરના દરેક જ્ઞાતિ સમાજના મહિ....

બે લાખ ચોરસ મીટર પ્રદર્શન અને સ્ટોલ વિસ્તાર ધરાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

બે લાખ ચોરસ મીટર પ્રદર્શન અને સ્ટોલ વિસ્તાર ધરાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

vatsalyanews@gmail.com 17-Jan-2019 02:12 PM 31

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 અંતર્ગત આયોજિત દેશના સૌથી મોટા ટ્રેડ-શોનું આવતીકાલેવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટનપ્રદર્શનમાં અંદાજિત 1.5 મીલિયન મુલાકાતી અને વિશ્વભરના 100 દેશોના 3000 આંતરરાષ....

વાયબ્રન્ટ ગાંધીનગર રેડી ફોર વાયબ્રન્ટ સમિટ-૨૦૧૯(ફોટો કેપ્શન)

વાયબ્રન્ટ ગાંધીનગર રેડી ફોર વાયબ્રન્ટ સમિટ-૨૦૧૯(ફોટો કેપ્શન)

vatsalyanews@gmail.com 17-Jan-2019 02:08 PM 27

વાયબ્રન્ટ ગાંધીનગર રેડી ફોર વાયબ્રન્ટ સમિટ-૨૦૧૯ - રાજ્ય સરકાર દ્વારા દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી શૃંખલા માટે વાયબ્રન્ટ ગાંધીનગર પુરે પુરૂ સજજ થઈ ગયું છે. મહાત્મા મંદિર ગાંધી....

મુખ્યમંત્રીશ્રીએ MSME વેબ સાઇટનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ

મુખ્યમંત્રીશ્રીએ MSME વેબ સાઇટનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ

vatsalyanews@gmail.com 17-Jan-2019 02:06 PM 23

ભારત સરકાર – ગુજરાત સરકારની કુલ ૧૩૯ યોજનાઓની સંપૂર્ણ વિગતોMSME સેકટરના ઊદ્યોગકારો-યુવા સાહસિકોને હાથવગી મળતી થશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-ર૦૧૯ની નવમી એડીશનમાં MSME સેકટ....

ગુજરાતના વિકાસથી પ્રભાવિત થતા અન્દીજાન રિજીયનના મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના વિકાસથી પ્રભાવિત થતા અન્દીજાન રિજીયનના મુખ્યમંત્રીશ્રી

vatsalyanews@gmail.com 17-Jan-2019 02:01 PM 25

મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાતે ઉઝબેકિસ્તાનના અન્દીજાન રિજીયનના મુખ્યમંત્રીશ્રીવાયબ્રન્ટ સમિટમાં ઉઝબેકિસ્તાન પાર્ટનર કન્ટ્રી માટે આભાર વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રીને ઉઝબેકિસ્તાનની મૂલ....

આઈ.આઈ.એમ - અમદાવાદ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત યુથ કનેક્ટ ૨૦૧૯ ‘લીડરશીપ  ટોક’ શો યોજાયો

આઈ.આઈ.એમ - અમદાવાદ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત યુથ કનેક્ટ ૨૦૧૯ ‘લીડરશીપ ટોક’ શો યોજાયો

vatsalyanews@gmail.com 17-Jan-2019 01:54 PM 24

યુવા સ્ટાર્ટઅપ આઈકોન્સ, બિઝનેશ લીડર્સ અને સ્ટાર ખેલાડીઓએ યુવાઓ સાથે પ્રેરણાત્મક ગોષ્ઠીકરીશાંતિ બિઝનેશ સ્કુલની ટીમને મળ્યો રૂ. ૨ લાખનો ક્રાઉડ સોર્સડ આઈડીયા હેકાથોન એવોર્ડવાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ – ....

રાજ્ય સરકારે ટેકાના ભાવે રૂ. ૧૩૭૯.૩૭ કરોડની મગફળીની ખરીદી કરી

રાજ્ય સરકારે ટેકાના ભાવે રૂ. ૧૩૭૯.૩૭ કરોડની મગફળીની ખરીદી કરી

vatsalyanews@gmail.com 10-Jan-2019 04:07 PM 56

તારીખ ૧૫ નવેમ્બર-૨૦૧૮થી તા. ૯ જાન્યુઆરી-૨૦૧૯ દરમિયાન રાજ્યભરના ૧,૩૭,૫૪૨ ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ટેકાના ભાવે રૂ. ૧૩૭૯.૩૭ કરોડની ૨૭,૫૮,૭૫૨ ક્વિન્ટલ મગફળીની ખરીદીરાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ....

લોકરક્ષકની પરીક્ષા બારકોડેડ OMR શીટ દ્વારા જ યોજાઇ છે - ગૃહમંત્રી

લોકરક્ષકની પરીક્ષા બારકોડેડ OMR શીટ દ્વારા જ યોજાઇ છે - ગૃહમંત્રી

vatsalyanews@gmail.com 10-Jan-2019 04:05 PM 36

રાજયમાં આઠ લાખથી વધુ ઉમેદવારોની લોકરક્ષકની પરીક્ષા બારકોડેડ OMR શીટ દ્વારા જ યોજાઇ છે - રાજય ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાઉમેદવારોને અગાઉથી જાણકારી મળે તે હેતુથી નમૂનાના ભાગરૂપે બારકોડેડ વિનાની OMR ....

પૂર્વ ધારાસભ્યશ્રી જયંતિભાઇ ભાનુશાળીની હત્યા સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ

પૂર્વ ધારાસભ્યશ્રી જયંતિભાઇ ભાનુશાળીની હત્યા સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ

vatsalyanews@gmail.com 10-Jan-2019 04:01 PM 51

કસૂરવારો સામે કડક હાથે પગલા લેવા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા તપાસનો દોર યુધ્ધના ધોરણે હાથ ધરાયો : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા- ફોરેન્સીક - બેલેસ્ટીક એક્સપર્ટ તથા ફીંગર પ્રીન્ટ એક્સપ....