મોરબીના ઉદ્યોગકારો માટે સેમિનાર યોજાશે

મોરબીના ઉદ્યોગકારો માટે સેમિનાર યોજાશે

editor@vatsalyanews.com 18-Jan-2020 04:37 PM 79

રાજય સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલીસી-૨૦૧૫ તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્રોત્સાહક યોજનાઓની માહિતી ઉદ્યોગકારો માટે ઉદ્યોગીક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૧મી જાન્યુઆરી મંગળવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે મોરબ....

ઈશ્વર નગર પ્રીમિયમ લીગ ipl ટેનિશ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન -2  તા: 20 ,1 ,2020  ભવ્ય શુભારંભ

ઈશ્વર નગર પ્રીમિયમ લીગ ipl ટેનિશ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન -2 તા: 20 ,1 ,2020 ભવ્ય શુભારંભ

sureshsonagra@vatsalyanews.com 18-Jan-2020 04:27 PM 209

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદઈશ્વર નગર પ્રીમિયમ લીગ ipl ટેનિશ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન -2 20 ,1 ,2020 ભવ્ય શુભારંભઈશ્વર નગર પ્રીમિયમ લીગ ipl ટેનિશ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન -2 20 ,1 ,2020 ભવ્ય શ....

બહુચર વિદ્યાલય મીતાણાના આચાર્ય શ્રી ની રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી

બહુચર વિદ્યાલય મીતાણાના આચાર્ય શ્રી ની રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી

dhavaltrivedi@vatsalyanews.com 18-Jan-2020 04:11 PM 143

શ્રી બહુચર વિદ્યાલય મીતાણા ના આચાર્યશ્રી પ્રવીણ ચંદ્ર બાબુલાલ વાટકીયા જી.સી .ઇ આર .ટી ગાંઘીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લાકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર માં મ....

મેઘરજ 1 પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરવામાં આવ્યું

મેઘરજ 1 પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરવામાં આવ્યું

bharatgodha@vatsalyanews.com 18-Jan-2020 04:04 PM 26

મેઘરજ તાલુકામાં આવેલ મેઘરજ ૧ પ્રાથમિક શાળામાં દાતા અને શાળા પરિવાર તરફથી શાળામાં ૩૧૪ બાળકોને ગરમ સ્વેટર અને પતંગ ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય બંસી ભાઈ પટેલ અને એસ.એમ.સી સભ....

હાલોલની કલરવ શાળામાં "કલા મહાકુંભ" ની દબદબાભેર ઉજવણી કરાઈ

હાલોલની કલરવ શાળામાં "કલા મહાકુંભ" ની દબદબાભેર ઉજવણી કરાઈ

dadhiabdulkadari@vatsalyanews.com 18-Jan-2020 03:53 PM 207

પંચમહાલ.હાલોલરિપોર્ટર. કાદિરદાઢીતા. 18 -1 -2020ને શનિવારના રોજ તાલુકા કક્ષાની કળા અને ટેલેન્ટ સંબંધિત વિવિધ સ્પર્ધાનું આયોજન હાલોલ શહેરમાં આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળાના પ્રાંગણમાં તેમજ હાલોલ નગરપાલિકાના....

કચ્છ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંક (કે.ડી.સી.સી ) કૌભાંડમાં કચ્છમાંથી ૨૬ જણને ઉપાડતી સી.આઈ.ડી. ક્રાઈમ જેન્તી ભાનુસાડી મર્ડર પાછળનું મુખ્ય કારણ શું ?

કચ્છ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંક (કે.ડી.સી.સી ) કૌભાંડમાં કચ્છમાંથી ૨૬ જણને ઉપાડતી સી.આઈ.ડી. ક્રાઈમ જેન્તી ભાનુસાડી મર્ડર પાછળનું મુખ્ય કારણ શું ?

bimalmankad@vatsalyanews.com 18-Jan-2020 03:49 PM 735

બિમલ માંકડ 78746 35092વાત્સલય ન્યુઝ બ્યુરોચીફ કચ્છરિપોર્ટ : ગૌતમ બુચીયાકચ્છ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંક (કે.ડી.સી.સી ) કૌભાંડમાં કચ્છમાંથી ૨૬ જણને ઉપાડતી સી.આઈ.ડી. ક્રાઈમએક જ દિવસમાં ૩૦ કરોડ રૂપિયાની રકમ ક....

વિજાપુર ફોરવર્ડ સ્કુલ ના બાળકો એ દોરી ના ગુચ્છા ઓ એકઠા કરી તેનો નાશ કરી જીવદયા નો કાર્યક્રમ યોજ્યો

વિજાપુર ફોરવર્ડ સ્કુલ ના બાળકો એ દોરી ના ગુચ્છા ઓ એકઠા કરી તેનો નાશ કરી જીવદયા નો કાર્યક્રમ યોજ્યો

saiyedjibukhari@vatsalyanews.com 18-Jan-2020 03:37 PM 77

વિજાપુર ફોરવર્ડ હાઇ સ્કૂલ ના વિધાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા ચાઇના દોરી ના ગુચ્છા ઓ નો નાશ કરાયોવિજાપુર તા ૧૮ જાન્યુઆરી શનિવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર ની ધી ફોરવર્ડ હાઇસ્કુલ ના ન....

CAA ના સમર્થન માં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પોસ્ટ કાર્ડ જમા કરાવ્યા

CAA ના સમર્થન માં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પોસ્ટ કાર્ડ જમા કરાવ્યા

jayeshvaland@vatsalyanews.com 18-Jan-2020 03:11 PM 31

CAA ના સમર્થનમાં બનાસકાંઠા જિલ્લાના દરેક બુથ માંથી ૨૫ થી વધુ પોસ્ટ કાર્ડ લખી માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પોસ્ટ ઓફિસ દ્વારા ૫૫૦૦૦ થી વધુ પોસ્ટ કાર્ડ પોંહચાડવાનો કાર્યક્રમ આજરોજ ડીસા ખાતે....

ધોરાજીમાં સોમવારે મહેસુલ સેવા સદનનું ભૂમિપૂજન કરાશે.

ધોરાજીમાં સોમવારે મહેસુલ સેવા સદનનું ભૂમિપૂજન કરાશે.

rashmingandhi@vatsalyanews.com 18-Jan-2020 02:57 PM 95

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધોરાજીમાં મહેસુલ સેવા સદનનું ભૂમિપૂજન આગામી તા. ૨૦ને સોમવારના રોજ કરવામાં આવશે. તેની સાથે પંચાયત શહેર વિકાસ અને ગૃહ વિભાગના વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો....

ભરૂચ નજીક રેલવે ટ્રેનની અડફેટે  બે વ્યક્તિઓનાં મોત

ભરૂચ નજીક રેલવે ટ્રેનની અડફેટે બે વ્યક્તિઓનાં મોત

mohmadyusufmalek@vatsalyanews.com 18-Jan-2020 02:16 PM 30

ભરૂચ નજીક નબીપુર,ચાવજ વચ્ચે ચાલુ ટ્રેને પડી જતા 45 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું જયારે નર્મદા નદી ઉપરના સિલ્વર બ્રિજ ખાતે ટ્રેન સામે પડતું મૂકી 50 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો બંને બનાવ અંગેની જાણ....