Back

સ્થાનિક સ્વરાજ્યની તાલુકા - જિલ્લા પંચાયત ની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ ,ભાજપ સહિત બી.ટી.પી ના ઉમેદવારોએ નામાંકન ભર્યું

સ્થાનિક સ્વરાજ્યની તાલુકા - જિલ્લા પંચાયત ની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ ,ભાજપ સહિત બી.ટી.પી ના ઉમેદવારોએ નામાંકન ભર્યું .

આગામી 28 ફેબ્રુઆરી ના રોજ યોજનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી  ની તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તાલુકા પંચાયત અને તાલુકા સેવાસદન શિનોર ખાતે કોંગ્રેસ ,ભાજપ અને બી.ટી.પી ના ઉમેદવારોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની વિવિધ બેઠકો પરથી પોતાના સમર્થકો સાથે નામાંકન ભર્યું હતુ.

રિપોર્ટર...ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..