Back

ભાજપના પાયાના કાર્યકર ભાજપ માંથી મેન્ડેન્ટ ન મળતાં મીંઢોળ ના ભાજપના ધર્મેશભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપ પર આકરા પ્રહાર કર્યા

ભાજપના પાયાના કાર્યકર ભાજપ માંથી મેન્ડેન્ટ ન મળતાં મીંઢોળ ના ભાજપના ધર્મેશભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપ પર આકરા પ્રહાર કર્યા.આજરોજ શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે સુરાશામળ બેઠક પરથી ભાજપ માંથી પાયાના કાર્યકરને ધર્મેશ પટેલ ને મેન્ડેન્ટ ન મળતા મીંઢોળ ગામજનો ના સમર્થનથી ભારે લોકટોળા સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપ સામે વિરોધ કરતા ભાજપ પર આકરા આક્ષેપો કર્યા છે.

     ભાજપના પાયા ના કાર્યકર અને અપક્ષ ઉમેદવાર ધર્મેશ પટેલે ભાજપ પર સુરાશામળ બેઠક પાંચ લાખ મા વેચી હોવાના ખુલ્લા આક્ષેપો કર્યા.તથા ગ્રામજનોએ પણ ધર્મેશ પટેલ ને મેન્ડેન્ટ ન મળતા ભાજપ વિરોધ નારાજગી વ્યક્ત કરી.

રિપોર્ટર..ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..