Back

કરજણની જલારામ પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું.

કરજણની જલારામ પ્રાથમિક શાળાના નવુ મકાનનું ખાતમુહૂર્ત કરજણ શિનોર પોરના પૂર્વ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું

કરજણની જલારામ પ્રાથમિક શાળાના નવુ મકાન સર્વ શિક્ષા અભિયાન હેથળ સરકારશ્રીએ ૬૫ લાખ મંજુર કરાતા કરજણ શિનોર પોરના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલના વરદ્ હસ્તે ખાતમુહર્ત કરાવવામાં આવ્યુ...આ પ્રસંગે નગર ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ,જિલ્લા પંચાયતના સભ્ય ભવાનીસિહ,માજી નગરપાલિકા પ્રમુખ મનુભાઈ વસાવા,મિતેશ પટેલ,હરીભાઈ ભરવાડ,ભરતસિંહ અટાલીયા સહિત પાલીકાના ચુટાયેલ સભ્યો તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા...

કરજણ તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..