Back

કરજણ ભરત મુનિ હોલ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય જીની જન્મ જયંતિ નિમિત્તે ઇ બુકનું વિમોચન કરવામાં આવ્યુ.

કરજણ ભરત મુનિ હોલ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય જીની જન્મ જયંતિ નિમિત્તે ઇ બુકનું વિમોચન કરવામાં આવ્યુ.


પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમીતે કરજણ ભરતમુનીમહોલ ખાતે પ્રદેશ મહામંત્રી શબ્દશરણજીના અધ્યક્ષતા હેથળ ઈ બુકનું વિમોચન કરવામાં આવ્યુ...આ પ્રસંગે અક્ષય પટેલના હસ્તે ૨૬૦થી વધારે કોંગ્રેસના હોદેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં  જોડાયા હતા....આ પ્રસંગે જીલ્લા ભાજપના પ્રમુખ દિલુમભાજી, કિસાન મોર્ચાના આગેવાન સતિષભાઈ પટેલ ખેરવાડી,બી.જે.બ્રહ્મભટ્ટજી,મહામંત્રી અશોકભાઈ પટેલ,રમેશભાઈ વાઘેલા,તાલુકા ભાજપના પ્રમુખ જયદિપસિંહ ચૌહાણ,નગર પ્રમુખ ઉપેન્દ્ર્ભાઈ શાહ,તથા તાલુકા નગરના મહામંત્રીઓ યુવા મોર્ચાના પ્રમુખો સહીતના હોદ્દેદારોએ ભાજપમાં પ્રવેશ કરનારાઓને આવકાર્યા હતા.


ફૈઝ ખત્રી.

કરજણ તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..