Back

કરજણ તાલુકાના મોટીકોરલ ખાતે હાઈમાસ ટાવરનું લોકાર્પણ કરાયું.

કરજણ તાલુકાના મોટીકોરલ ખાતે હાઈમાસ ટાવરનું લોકાર્પણ કરજણ શિનોર પોરના પુર્વ ધારાસભ્ય અક્ષય પટેલ ના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ.

કરજણ તાલુકાના મોટીકોરલ ખાતે હાઈમાસ ટાવરનું લોકાર્પણ કરજણ શિનોર પોરના પુર્વ ધારાસભ્ય અક્ષય પટેલ ના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ..આ પ્રસંગે ભાજપ આગેવાન જયદિપસિંહ ચૌહાન પાદરા,ગામના સરપંચ સુધાબેન માછી સહિત ભાજપના આગેવાનો રમેશભાઈ દેસાઈ,યોગેશ પુરોહિત,મનોજ શર્મા,અશરફભાઈ રાજ અને કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા...


ફૈઝ ખત્રી.

કરજણ તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..