Back

ભાવનાબા વનરાજસિંહ રાણા ને નારિચાણા તાલુકા પંચાયત ની ભાજપ સિટ પરથી બિનહરિફ જાહેર થયા.

ભાવનાબા વનરાજસિંહ રાણા ને નારિચાણા તાલુકા પંચાયત ની ભાજપ સિટ પરથી બિનહરિફ જાહેર થયા. 


 રિપોટર:મેહુલપટેલ, ધ્રાંગધ્રા 


       અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા ઉમેદવાર ને ટિકિટ ફાળવી ત્યારે અનેક કાર્યકર્તા ને ટિકિટ ન મળતાં રોષ જોવા મળ્યો હતો, ત્યારે અત્યારે ટિકિટ જે ઉમેદવારો ને મળી છે તેને પ્રચાર ધામધૂમથી ચાલુ કરી દીધા છે ત્યારે ગુજરાત ના અનેક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મા બિનહરિફ ઉમેદવાર જાહેર થયા છે 

      ત્યારે ધ્રાંગધ્રા તાલુકામા ભાવનાબા વનરાજસિંહ રાણા ને નારિચાણા તાલુકા પંચાયત ની સિટ પરથી બિનહરિફ ઉમેદવાર જાહેર થયા છે ત્યારે નારિચાણા ગામ લોકો મા ખુશી ની લહેર જોવા મળી છે. 

    ભાવનાબા ના પતિ વનરાજ સિંહ રાણા નારિચાણા ગામ પંચાયત મા 5  વર્ષ સરપંચ તરીકે રહી ચૂક્યા છે અને અનેક ગામ માં નાની મોટી સુવિધા ઉપલબ્ધ કરી છે. ત્યારે ભાવના બા વનરાજસિંહ તાલુકા પંચાયત મા બિનહરીફ તથા ગામલોકો ની આશા મા વધારો થયો છે. અને ગામ લોકો તરફ થી અભિનંદન પાઠવવા મા આવ્યા.

ધ્રાંગધા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..