Back

ધ્રાંગધ્રા: ભારતબંધ ને સમર્થન ધ્રાંગધ્રા ની બજારો બંધ જોવા મળી.

રિપોટર: મેહુલપટેલ,વાત્સલ્યમ સમાચાર, ધ્રાંગધ્રા

છેલ્લા એક અઠવાડિયાથી ચાલતાં ખેડૂત આંદોલન મા તારીખ 8  ડિસેમ્બર ના રોજ ભારતબંધ નું એલાન કરાવા મા આવ્યું તું ત્યારે આજે મોટા ભાગના શહેરોમાં મા સમર્થન જોવા મળ્યું 

ત્યારે આજે સવાર થી ધ્રાંગધ્રા ની મુખ્ય બજારો અને ધંધાકીય માર્ગ હળવદ રોડ ઉપર આવેલ તમામ દુકાનો ખેડૂતો ને સમર્થન આપતાં જોવા મળ્યું તમામ દુકાનો સવાર થી બંધ જોવા મળી. 

ધ્રાંગધા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..