ધ્રાંગધ્રા ના કોંઢ ગામે ખેડુત આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ
રિપોટર:મેહુલ પટેલ, ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા ના કોંઢ ગામે ખેડુત આદોલંન કરતા જે ખેડુતોના મૃત્યુ થયેલ તેને
શ્રધ્ધાંજલી અર્પણ કરવા કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી ધ્રાંગધ્રા તાલુકાનાં કોંઢ ગામે
ખેડુત આગેવાન આદોલન શક્તીસીહ ઝાલા તેમજ ખેડુત મિત્રો દ્વારા આપણા દેશમા કિશાનો
માટે જેમણે પોતાના દેહ ની આહુતિ આપી છે જેમણે કિશાન લડત માટે રાત દિવશ નથી જોયુ
ભુખ્યા તરસ્યા માત્ર હક માટે દેહ છોડ્યો છે તેવી ભારતીય કીશાનો ના આત્મા ને શાંતિ
મળે તે હતુ સર કોંઢ ગામના ખેડુત અગ્રણી ખેડુત આગેવાન શક્તિસિંહ ઝાલા ,રામદેવ સિંહ, હરપાળ સિંહ, શક્તિ સિંહ સહીત આગેવાનોએ જે
ખેડુતો મૃત્યુ પામ્યા છે તે ખેડુતો શ્રધ્ધાંજલી પાઠવવા કેન્ડલ માર્ચ સાથે બે મિનિટ
મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી



