Back

કોળી વિકાસ સંગઠન ગુજરાત ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત..

કોળી વિકાસ સંગઠન ગુજરાત ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે રાજકોટ જિલ્લાનું વિછીયા તાલુકો ખૂબ જ અ વિકસિત અને કોઈપણ પ્રકારના નાના-મોટા ગૃહઉદ્યોગો ન હોવાથી અહીંની પ્રજાને માત્ર ને માત્ર મુખ્ય ખેતી અને મજુરી માટે હીરા બે જ ઓપ્શન છે તો આ વિસ્તારની અંદર કોઈપણ પ્રકારના ઉદ્યોગના હોવાથી અહીંના લોકો અવાર નવાર કામ છે બીજા જિલ્લામાં બીજા રાજ્યમાં પોતાનું પેટ ભરવા માટે મજૂરીકામ અર્થે જાય છે તો હાલ રાજકોટ જિલ્લાનું વિછીયા તાલુકો માત્રને માત્ર ખેતી પર નિર્ભર છે  આ વિસ્તારની અંદર રાજ્ય સરકાર દ્વારા અનેકવાર આ વિસ્તારને પિયત માટે પાણી મળી રહે એવી ખોટી વાતો કરવામાં આવી છે અને ચૂંટણી આવે ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવે છે રેવાણિયા તળાવની અંદર હવે પાણી આવી જશે ખરેખર આ વિસ્તાર ના  ખેડૂતો ખૂબ જ મહેનતુ ખૂબ જ સાહસિક છે પરંતુ પાણી ન હોવાને કારણે તે ખૂબ પીડાય છે અહીં ચાર-પાંચ વર્ષે એક વર્ષે સારું બીજા વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે આ વિસ્તારને ખેતી ના માધ્યમથી સમૃદ્ધ બનાવવા માટે કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી વિછીયા તાલુકાના રેવાણિયા ડેમ ની અંદર પિયત માટેનું પાણી પહોંચાડવા સરકારને લેખિતમાં સરકારની લેખિતમાં રજૂઆત કરવામાં આવી આવી અનેક વાર રજૂઆત કરવા છતાં હાલ આ વિસ્તાર એકદમ કોરો ધાક જેવો છે અને  સૌની યોજના માંથી પિયત માટે પાણી આપવામાં નહીં આવે અહીના લોકો ન છૂટકે અહીંથી હજરત કરવી પડશે અને તમામ જગ્યાએ જો પાણી પહોંચાડવામાં આવતું હોય અને પાણીના નામે ખોટેખોટા અમારી પાસેથી મત ઉઘરાવી ગયા હોય તો અત્યારે પાણી કેમ નહીં તો આપને રજૂઆત કરવામાં આવે છે કે અમારે ત્યાં વિછીયા તાલુકાના વિછિયા ગામની અંદર સૌની યોજના થકી રેવાણીયા પાનેલીયા ભાડેર વગેરે ડેમ ભરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં સૌની યોજના મુદ્દે ઉગ્ર આંદોલન કરી સરકાર સામે કડક પગલાં લેવામાં આવશે એવું કોળી વિકાસ સંગઠન ગુજરાત ના સ્થાપક મુકેશભાઈ રાજપરા તેમજ કોળી વિકાસ સંગઠનના સભ્ય અલ્પેશ ભાઈ સરવૈયા દ્વારા લેખિતમાં મુખ્યમંત્રી તેમજ કલેકટર કચેરી રાજકોટ મુકામે ઈમેલ દ્વારા રજૂઆત કરવામાં આવી

વીંછિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..