Back

PSI ની બદલીને માંગને લઈ છ દિવસ ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો

સર્વજ્ઞાતિ સમિતિ ટ્રસ્ટ અને કોળી વિકાસ સંગઠન ગુજરાત ના પ્રમુખ મુકેશભાઈ રાજપરા તેમજ સભ્ય રાહુલભાઈ રાજપરા આ વિસ્તારની અંદર પી.એસ.આઇ ની બદલીને માંગને લઈ છ દિવસ ઉપવાસ આંદોલન આખરે તેનો સુખદ અંત આવ્યો એમાં આ વિસ્તારની અને બન્ને સંગઠનો ના બધા જ સભ્યો આગેવાનો અને તમામ મિત્રોનો ખૂબ સાથ અને સહકાર રહ્યો પણ છ દિવસની અંતે જ્યારે તમામ માંગે સંતોષાય અને લોકડાઉનના કારણે અમારા દરેક પ્રમુખો વધારે આક્રોશમાં ન આવે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી છઠ્ઠા દિવસે બંને આગેવાનોના પારણા કરાવવામાં આવ્યા  એમાં પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરા કોળી સમાજના આગેવાન અલ્પેશભાઈ સરવૈયા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઈ તેમજ તેમની ટીમ રસિકભાઈ કળોતરા લકીભાઈ મોતીભાઈ રાજપરા વગેરે આગેવાનો દ્વારા ખૂબ મહેનત કરી તે બદલ તમામ નો રાજ ગ્રુપના પ્રમુખ મુકેશભાઈ રાજપરા ખુબ ખુબ આભાર માને છે અને આ વિસ્તાર ની જનતાને અમારો એક સંદેશ તમારી પાસેથી કોઈ વ્યક્તિ ખોટી રીતે પૈસા માંગે અથવા કોઈ અધિકારી તમને વગર વાંકે દબાવતા હોય તો અમને જાણ કરો અમે હંમેશના માટે તમારા માટે તત્પર સીએ અને આપની સેવામાં રા જ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ની ઓફીસ 24 કલાક રહેશે 

વીંછિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..