Back

બાઇક ચોર ને ઝડપ્યો.

જામનગર રોડ ગેબનશા બાપુની દરગાહ પાસેથી અગાઉ વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી રહેમાન ઈસ્માઈલભાઈ મિયાણા રહે.જંગલેશ્વર એ.કે. સ્ટુડિયોની બાજુમાં નુરાની ચોક રાજકોટ તથા તેની સાથે સહ આરોપી સબિરભાઈ  અબ્દુલકાદરી કુરેશી રહે. ગ્રીનપાર્ક-૧ જંગલેશ્વરથી આગળ કોઠારીયા રોડ રાજકોટ વાળાઓના કબજામાં રહેલ હીરો હોન્ડા સ્પ્લેંદર મો.સા. કી.રૂ.૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતા તેઓએ પાંચ-છ દિવસ પહેલા પટેલનગર ખાતેથી ચોરી કરેલનું કબૂલાત હોય જેથી સદરહુ મો.સા.ની તપાસ કરતાં ભક્તિનગર પો.સ્ટે.નો અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરતી ક્રાઇમ બ્રાંચ પોલીસ

 

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..