Back

જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય( મહાપ્રભુજી) ના ૫૪૨ માં પ્રાગટ્ય ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી

પંચમહાલ શહેરા

શહેરા વૈષ્ણવ સંપ્રદાય દ્વારા  જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય( મહાપ્રભુજી) ના  ૫૪૨  માં પ્રાગટ્ય ઉત્સવ ની ઉજવણી ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવી હતી

શહેરા વૈષ્ણવ સંપ્રદાય દ્વારા    જગતગુરુ   શ્રી વલ્લભાચાર્ય (મહાપ્રભુજી )ના 542 માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શહેરા ગોકુલનાથજી મંદિર થી શોભાયાત્રા શહેરા નગરમાં જય જય શ્રી ગોકુલેશ ના નારા સાથે, વલ્લભ પ્રભુ ને ક્યાં કિયા પુષ્ટિમારગ કિયા જેવા નારા સાથે શહેરા નગરમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો હાજર રહ્યા હતા.

રિપોર્ટર જીગ્નેશ શાહ શહેરા

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..