Back

એક તરફ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ ના મહા સંકટ મા સપડાવેલુ છે ત્યારે ગોધરા નગર પાલીકા ની વધુ એક બેદરકારી જોવા મળી

રિપોટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરા 

ફોટોગ્રાફર શોએબ પટેલ ગોધરા

     સમગ્ર વિશ્વ કોરોના વાયરસ ના મહા સંકટ થી પરેશાન છે ત્યારે ગોધરા શહેર ના વોર્ડ નંબર ૭ ના મુખ્ય માર્ગો ગંદગી નો શિકાર દેખાય રહ્યું છે વોર્ડ નંબર ૭ ની વાત કરીએ તો સિન્ગ્નલ ફળીયા વચલા ઓડા તેમજ બીજા અન્ય વિસ્તારો સફાઈ કામ થી વંચિત દેખાય છે સ્થાનિક રહીશોના કેહવા મુજબ અવાર નવાર કાઉન્સિલરો જાણ કરવા છતા કોઈ પણ પ્રકાર નુ એકશન લેવાતુ દેખાતું નથી બીજી તરફ સમગ્ર દેશ લોક ડાઉન હોવાથી સ્થાનિક કાઉન્સીલર બહાર મોટી મોટી વાતો કરતા દેખાયા

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..