Back

ઓહો.... 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર..

હમણાં માર્ચ - 2019 માં લેવાયેલી ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં બે વિષયમાં અનુત્તિણ થયેલ ઉમેદવાર પણ હવે જુલાઇ-૨૦૧૯ ની પુરક પરીક્ષા આપી શકશે. તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ - ગાંધીનગર દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે...

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..