Back

નવયુગ ગ્રૂપની સંસ્થામાં એડમિશન માત્ર એક ક્લિક પર

નવયુગમાં એડમિશન માત્ર એક ક્લિક દૂર 

લોકડાઉનમાં બધું ડાઉન નથી થતું ટેક્નોલોજીના નવા યુગ સાથે હંમેશાં જોડાયેલી રહેતી નવયુગ

નવયુગ ગ્રૂપની સંસ્થામાં પોતાના બાળકના એડમિશન માટે લોકડાઉનને કારણે રૂબરૂ ન આવી શકતા વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપ નિશ્ચિંત થઈને ઓનલાઇન એડમિશન મેળવી શકો છો. 

(1) નવયુગ શૈક્ષણિક સંકુલ - વિરપર (મોરબી), (2) નવયુગ કરીઅર એકેડમી-મોરબી, (3) નવયુગ વિદ્યાલય -મોરબી, (4) નવયુગ Nios સ્ટડી સેન્ટર-મોરબી, (5) નવયુગ કિડ્સ -મોરબી  કોઈપણ યુનિટમાં એડમિશન મેળવવા ઇચ્છતા વાલીઓએ નીચેની લિંક પર જઈને એડમિશન ફોર્મ ભરીને SUBMIT પર ક્લિક કરવું.

http://navyugeducationmorbi.com/admission-open/

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..