Back

ખેરાલું ખાતે ૧૩ સપ્ટેમ્બરે ઔધોગિક ભરતી મેળો યોજાશે

 જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ઔધોગિક તાલીમ સંસ્થા ખેરાલુ,દર્શન હોટલની પાછળ,વૃંદાવન ચોકડી પાસે, ખેરાલુંમાં સવારે ૧૦-૩૦ કલાકે ભરતી મેળો યોજાનાર છે.ભરતી મેળામાં ભાગ લેવા માંગતા  ખેરાલું તાલુકાના રોજગાર વાંચ્છુઓએ પાંચ બાયોડેટાની નકલ અને ફોટો તથા અસલ પ્રમાણપત્રો સાથે સ્વ ખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

 

ખેરાલુ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..