Back

ક્ષેત્રીય લોકસંપર્ક કચેરી દ્વારા ખેરાલું ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાશે

ક્ષેત્રીય લોકસંપર્ક કચેરી પાલનપુર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ લોકો જોડાય તે માટેના માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન ૦૮ ઓગષ્ટ ૨૦૧૯ને ખેરાલું ખાતે બપોરે ૧૨-૦૦ કલાકે રાખેલ છે.આ સાથે સ્તનપાન સપ્તાહ ઉપર પણ વિશેષ આયોજન કરવામાં આવેલ છે.તેમ જે.ડી.ચૌધરી ક્ષેત્રીય પ્રચાર અધિકારી પાલનપુરની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

ખેરાલુ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..