Back

બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સેનીટાઈઞીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી.

બાલાસિનોર નગરપાલિકા દ્વારા મુખ્ય મથકો માં સેનીટાઈઞીંગ કામગીરી કરવામાં આવી જેમ કે વિવિધ બેંકો પેટ્રોલ પમ્પ મુખ્ય વિસ્તારો હોસ્પિટલ સિટી સર્વે ઓફિસ તથા અન્ય વિભાગોમાં પણ સેનીટાઈઞીંગ toકરવામાં આવ્યું હતું

જેથી કોરોનાવાયરસ જેવી ભયંકર બીમારી બાલાસિનોર શહેર માં કોઈને લાગે નહીં તેને અનુસંધાનમાં નગરપાલિકા દ્વારા ખૂબ સારા યોગ્ય પગલા લેવાઈ રહ્યા છે અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઉમદા કાર્ય કરેલ છે

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..