Back

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માસ્ક બનાવીને જરૂરત મંદોને રોજગારી આપી રહ્યું છે

કોરોના વાયરસ નો હાહાકાર વિશ્વભરમાં તાંડવ મચાવી રહ્યો છે. તેના કારણે  તમામ નાના મોટા રોજગાર lokdown ના લીધે બંધ થઈ ગયા છે અને ગરીબ વર્ગમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની  પડવા લાગી છે  તેવા સમયે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને માસ્ક બનાવવાનું કામ આપી રહ્યું છે માસ્ક પ્યોર કોટન ના કપડા માં થી બનાવવામાં આવે છે અને આની જે રકમ આવે છે તે રકમ થી જરુરિયાત મંદો ના ઘરે શાકભાજી ફળફળાદી અનાજ પહોંચાડે છે. કોટન માંથી બનાવેલા માસ્ક ની કિંમત ફક્ત દસ 10 રૂપિયા રાખેલ છે તથા ગ્રામ પંચાયત/ તાલુકા પંચાયત/ જિલ્લા પંચાયત /દવાખાના/સામાજિક કાર્યકર્તાઓ ને તેનાથી પણ ઓછા ભાવમાં આપવામાં આવે છે.

આપણે કોઈ ગરીબને મદદ કરવી હોય તો આ સંસ્થાની મદદ કરજો જેથી કોઇ ગરીબ પરિવાર ભુખ્યુ ના રહે તેઓનો સંપર્ક નંબર નીચે મુજબ છે.

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ

બાલાસિનોર જીલ્લો મહીસાગર🙏🏻

9624536786 ભાવના બેન 📝

9574751437 રિયાજ શેખ 📝

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..