Back

બાલાશિનોર તાલુકાના વનના મુવાડા ના શૈલેશ ઠાકોર (સિલું ) નુ મરાઠા ક્રિકેટ લીગ મેચમાં સિલેક્શન

ઠાકોર સમાજ ના બાલાસિનોર તાલુકા ના ઓથવાડ તાબે વડના મુવાડા ગામ ના વતની શૈલેશ ઠાકોર (સિલું) નું મરાઠા ક્રિકેટ લીગ મેચ માં સિલેકશન થયા તેમજ બાલાસિનોર તાલુકાના નો યુવાન વિદેશી ધરતી ઉપર રમત ગમત ક્ષેત્રે કામયાબી મેળવે એ માટે સન્માન કાર્યકર તેમજ સ્નેહ મિલન પ્રોગ્રામ યોજવામાં આવ્યો જેમાં એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી રિયાજ શેખ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા તેમજ સમસ્ત ગામ, પૂર્વ સરપંચ નટવરસિંહ તેમજ રાયજીભાઈ ઠાકોર હોઢીયા તથા ગુજરાત ઠાકોર સેનાના કાર્યકરો અને અન્ય સમાજ ના અગ્રણીઓ ખુબજ મોટી સંખ્યા માં હાજરી આપી હતી આવનારા સમયમાં ગુજરાત રાજ્યનું નામ રોશન કરે  ખૂબ સારી શુભકામના ઓ પાઠવવામાં આવી

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..