Back

સત્તા દાદાની પેડી એ પૂજન નું આયોજન.

નખત્રાણા તાલુકાનાં સુખપર (રોહા) મધ્યે તા:03/06/2019 વૈશાખ વદ અમાસને સોમવારના પૂ. શ્રી સત્તા દાદાની પેડી - પૂજન રાખવામા આવેલ છે, ભાવિક ભક્તો ને પધારવા વિનંતી.

 

 

 

 

નખત્રાણા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..