Back

સુત્રાપાડા શહેર ખાતે શ્રી ગૌશાળાના લાભાર્થે ભવ્ય ટપા કીર્તન આયોજન


સુત્રાપાડા – રામસિંહ મોરી


        સુત્રાપાડા શહેરમાં શ્રી ગૌ સેવા સમિતિ દ્વારા સુત્રાપાડા ગૌશાળા ના લાભાર્થે ખુબજ પ્રખ્યાત ટપા કિર્તનનું આયોજન રાખવામા આવે છે તા. ૧૪/૦૧/૨૦૨૦ ને મંગળવાર મકર સંક્રાંતિ ની શુભ રાત્રિએ રાત્રે ૦૮.૦૦ કલાકે સાથાદેવ તળાવની બાજુમાં ઉંબરી રોડ સુત્રાપાડા તો આ ભવ્ય ટપા કીર્તન લાભ લેવા તમામ ધર્મ પ્રેમી જનતાને નિમંત્રક પાઠવવામા આવે છે શ્રી ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા એકવાર ગૌશાળાની મુલાકાત અવશ્ય લેજો.