Back

સુત્રાપાડા તાલુકા કક્ષા ના કલા મહા કુંભ નો શુભ આરંભ કરાવતા પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડ

સુત્રાપાડા રામસિંહ મોરી

 તા.12/01/2020 ના ડો. ભરત બારડ શેક્ષણિક સંકુલ માં તાલુકા ક્ક્ષા નો કલા મહાકુંભ નો શુભારંભ ગુજરાત ના પૂર્વ મઁત્રી શ્રી જશાભાઇ બારડ  વરદ હસ્તે કરવામાં આવ્યો આ પ્રંસગે તાલુકા મામલતદાર શ્રી ઝાપડા સાહેબ તાલુકા વિકાસ અધિકારી ચાવડા સાહેબ  GHCL ન પ્રતિ નિધિ શુક્લા સાહેબ તથા સુત્રાપાડા ના સ્વજન સઁસ્થા ના પ્રમુખ ધર્મેશભાઈ તથા ગીર સોમનાથ જીલ્લા માધ્યમિક સંઘ ના પ્રમુખ હરેશભાઇ મોરી તથા સુત્રાપાડા તાલુકા કન્વીનર પિયુષભાઇ કાછેલા અને સહીત ના સ્પર્ધકો તથા તાલુકા કલા પ્રેમીઓ હાજર રહ્યા હતા।  

આ કલા મહાકુંભ માં 14 પ્રકારની કલાઓ રજૂ કરી હતી તાલુકા ના વિજેતા ને જીલ્લ્લા કક્ષા એ મોકલવામાં આવશે સુત્રાપાડા ના વતની અને રાજ્ય ના પૂર્વ મંત્રી શ્રી જશાભાઇ બારડે તમામ સ્પર્ધકો ને શુભેચ્છા આપી હતી અને સુત્રાપાડા તાલુકા તેમજ જિલા અને રાજ્ય નું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી