Back

સુત્રાપાડા ખાતે સમસ્ત બ્રહસમાજ દ્રારા સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમાંરોહ યોજાશે

સુત્રાપાડા રામસિંહ મોરી


ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે બ્રહસમાજ દ્દારા તા ૧૨.૧.૨૦૨૦ રવિવાર ના રોજ એક સ્નેહ મિલન અને વિધાર્થીસનમાન સંમારોહનં આયોજન સુત્રાપાડા ખાતે બ્રહમપુરી ખાતે યોજાશે જેમા જેમાં સંતો-મહંતો મહંતો અને બ્રહ્મસમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવા નો છે. તેમાં સુત્રાપાડા બ્રહ્મ સમાજ ના ભામાશા વડીલ શ્રી ધીરુભાઇ એસ આચાર્ય નેજા હેઠણ આ કાર્યક્રમ યોજાશે હાલ સુત્રાપાડા ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહીછે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સુત્રાપાડા સમસ્ત બ્રહ્મ સમાજ એક અખબારી યાદીમાં જણાવે છે.