Back

ગીરસોમનાથ જીલ્લા આઈ.ટી.સેલનાં કન્વિનર- કુલદીપસિંહ ડોડીયા નો આજે જન્મદિવસ

સુત્રાપાડા – રામસિંહ મોરી


ગીરસોમનાથ જીલ્લા યુવા ભાજપનાં કન્વિનર અને ભારતીય જનતા પાટીલા નાં સક્રીય કાયૅકર  અને રાષ્ટ શક્તિ એકતા મંચના આઈ.ટી.મેનેજમેન્ટ વિભાગનાં સોમનાથ જીલ્લા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ડોડીયા નો આજે જન્મદિવસ છે.કુલદીપ ડોડીયા વિશે જાણીએ તો ૮ ફેબ્રુઆરી ૧૯૯૦ વેરાવળ તા.નાં ભેટાળી ગામમાં તેમનો જન્મ થયો હતો પહેલા થી તેવો રાષ્ટહિત ની વિસાર ધારા ધરાવે છે સોશિયલ મિડિયા નાં માધ્યમથી ૩૫૦૦૦ હજાર મિત્રો બનાવી અને પોતાની આગવી ઓળખ બનાવી અને રાજકીય ક્ષેત્રે પણ તેવોની અહમ ભુમીકા રહીશે રાજકીય ક્ષેત્ર નીવાત કરીએ તો તાલાલા વિધાનસભા ની  ચુંટણી ઓ માં તેઓને ધણા ગ્નામ્ય વિસ્તારમાં નાં પ્રચાર ઈચૉજ બનાવામાં આવ્યા વેરાવળ તાલુકાની જીલ્લા પંચાયત ની ચુટણી ઓ માં પણ યુવાનોને સાથે રાખી ને તેવોની આગવી ભુમિકા રહી ત્યાર બાદ ભારતીય જનતા પાટીં દ્વારા વેરાવળ વિધાનસભા નાં આઈ.ટી.સેલ નાં કો.કન્વિનર બનાવાયા અને ત્રણ મહિના બાદ પાટી દ્રારા તેવો ને ભારતીય જનતા યુવા મોરચા નાં ગીરસોમનાથ જીલ્લાના કન્વિનર તરીકે જવાબદારી સોંપવામાં આવી ત્યાબાદ તેવોને વેરાવળ તાલુકા ભાજપ દ્રારા તા.પં નાં શક્તિ કેન્દ્ર નાં ઈચૉજ બનાવામાં આવ્યા.ત્યાર બાદ યુવા ભાજપ દ્રારા સંગઠન પવૅ નાં ઈચાજૅ  તરીકે સુત્રાપાડા તાલુકાના ઈચૉજ તરીકેની જવાબદારી સોપવામાં આવી અને જુનાગઢ લોકસભાની ચુંટણી દરમિયાન ભાજપ પ્રત્યે લોકો અને યુવાનો ને જાગ્નુત કરવા સોશિયલ મિડિયા નાં માધ્યમથી તેવોની અદભુત ભુમિકા રહી જેના લીધે સાંસદ શ્રી રાજેશ ભાઈ ચુડાસમાએ પણ નોધ લીધી અને સારી કામગીરી જોતા ભાજપની સહયોગથી સંગઠન રાષ્ટ શક્તિ એકતા મંચનાં આઈ.ટી.નાં જીલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી આવીજ રીતનાં કુલદીપ ડોડીયા નું પાટીમાં સારું સ્થાન રહીયું કુલદિપ ડોડીયા સખત લોકોનાં નાના મોટા પ્રશ્નો ખેડૂતો નાં પ્રશ્નો વિધ્યાર્થી નાં પ્રશ્નો  યુવાનો નાં પ્રશ્નો અને લોકોના કામ કરવા માં તેઓ આગવી ઓળખ ધરાવે છે પછી જીલ્લા નાં નેતાઓ થી લય અને પ્રદેશ લેવલનાં નેતાઓ પાછે તેઓ આગવી ઓળખ ધરાવે છે તેવા કુલદિપસિંહ ડોડીયા આજે ૨૯ વષૅમાં થી ૩૦ માં વષૅમાં પ્રવેશ કરી રહયાં છે