Back

ગાંધીનગર ખાતે પગપાળા યાત્રીઓ માટે આરોગ્ય કેમ્પ નું આયોજન

ભાદરવા મહિના માં ગુજરાત ભર ના લોકો પગપાળા સંઘ લય અંબાજી જતા હોય છે તેવા માં રસ્તા માં કેટલાક લોકો સેવા કેમ્પ નું આયોજન કરતા હોય છે તેવામાં  ચરાડા ખાતે  ગાધીનગર જિલ્લા આરોગ્ય ચેરમેન નરેશસિહ ઠાકોર ના સહયોગથી અંબાજી પદયાત્રીઓ માટે મેડીકલ કેમ્પ નુ અયોજન કરાવામા આવ્યુ જેમા અજીતભાઇ ચૌધરી તથા ચરાડા ગામ સર્વે સામાજ ના યુવાનો સહભાગી બન્યા

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..