Back

દીવ ની એમ્બ્યુલન્સ માં દારૂ ની હેરાફેરી

ઉના

દીવ ની એમ્બ્યુલન્સ માં દારૂ ની હેરાફેરી.....

ઉના પોલીસે દીવ થી આવતી એમ્બ્યુલન્સ ને ચેક કરતા મળ્યો દારૂ.....

દારૂ ની 8 બોટલ અને 10 બિયર ના ટીન સાથે એમ્બ્યુલન્સ ચાલક ની કરી ધરપકડ.....

દીવ ની એમ્બ્યુલન્સ આમ પણ કુખ્યાત છે એના સ્પીડ માટે.....

થોડા સમય પહેલા જ ઉના કોલેજ ના પ્રિન્સિપાલ ને કૂચડતા થયું હતું મોત.....