દીવ ની બોટ માંથી ખલાસી દરીયા મા અચાનક પડી જતાં મોત
દીવ માં એક ખલાસી ની મળી આવી લાશ દીવ થી દસ નોટીકલ માઈલ દૂર કલ્યાણ સાગર બોટ IND DD02 MM 1353 માંથી અચાનક ખલાસી દેવશી અરજણ દમણીયા ઉ.વર્ષ ૪૪ રહે. નાદણ તાલુકો. ઉના અચાનક બોટ માંથી તારીખ ૨૦ ના રોજ દરીયા મા પડી જતાં આજરોજ દસ નોટીકલ માઈલ દૂર દેવશી ભાઈ ની લાશ મળી આવી હતી પોલીસ ને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ને લાશ કબજે કરી હતી અને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી
રીપોર્ટર મહેન્દ્ર ટાંક દીવ



